________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
तत्श्रुत्वा देवपादैः सा, पुनः प्रोक्ता वरानना । तथापि नैव युक्तं ते, स्कन्धावारे प्रवर्तनम् ।। २३ ।।
શ્લોકાર્થ ઃ
તે સાંભળીને દેવપાદ વડે-દ્વેષગજેન્દ્ર વડે, ફરી તે સુંદર મુખવાળી કહેવાઈ. તોપણ=તને મારા વગર આ નગરમાં ધૃતિ નથી તોપણ, તને કંધાવારમાં પ્રવર્તન=યુદ્ધભૂમિમાં પ્રવર્તન યુક્ત નથી. II૨૩II
શ્લોક ઃ
ન્તુિ
रौद्रचित्तपुरे गत्वा, देवि ! दुष्टाभिसन्धिना ।
रक्षिता तिष्ठ निश्चिन्ता, पदातिः स हि मेऽनघः ।। २४ ।।
શ્લોકાર્થ :
શ્લોકાર્થ ઃ
પરંતુ રૌદ્રચિત્તપુરમાં જઈને હે દેવી ! દુષ્ટઅભિસંધિ વડે રક્ષિત થયેલી નિશ્ચિત રહે. દિ=જે કારણથી, તે=દુષ્ટઅભિસંધિ, મારો નિદોર્ષ પદાતિ છે. II૨૪મા
શ્લોક ઃ
ततोऽविवेकिता प्राह-किमत्राऽस्माभिरुच्यताम् ? । यदार्यपुत्रो जानीते, तदेव करणक्षमम् ।।२५।।
ત્યારપછી અવિવેકિતા કહે છે
કરવા માટે યુક્ત છે. II૨૫II
શ્લોક ઃ
૧૪૯
=
અહીં અમારા વડે શું કહેવાય ? જે આર્યપુત્ર જાણે છે, તે જ
ततो विनिर्गतो देवो, महामोहादिभिः सह ।
रौद्रचित्तपुरे देवी, देवादेशेन सा गता ।। २६ ।
શ્લોકાર્થ :
તેથી દેવ મહામોહ આદિ સાથે ગયા. અને રૌદ્રચિત્ત નગરમાં દેવના આદેશથી તે દેવી=અવિવેકિતા, ગઈ. II૨૬II