________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
तथा देवो महामोहस्तत्पुत्रो रागकेसरी ।
तथा द्वेषगजेन्द्रश्च समस्तबलसंयुताः । । १४ ॥
सन्तोषहतकस्योच्चैर्वधाय कृतनिश्चयाः ।
विनिर्गताः स्वकस्थानाद्, भूरिकालश्च लङ्घितः ।। १५ ।।
શ્લોકાર્થ :
તે પ્રમાણે મહામોહ દેવ છે તેનો પુત્ર રાગકેસરી છે અને દ્વેષગજેન્દ્ર છે. સમસ્તબલ સંયુક્ત એવા તેઓ સંતોષહતકના અત્યંત વધ માટે કૃત નિશ્ચયવાળા, સ્વસ્થાનથી નીકળેલા છે. અને ઘણો કાલ પસાર કરાયો છે. |૧૪-૧૫||
શ્લોક ઃ
શ્લોકાર્થ :
વિમર્શઃ પ્રાપ્ત
વઘેવું, તતો મદ્રે ! મિર્થમ્ જ્ઞજ્ઞાતિઃ ?
વિમાસ્તંત્ર, પુરે મો: સાવિવેતિા? ।।૬।।
શ્લોકાર્થ :
વિમર્શ કહે છે. જો આ પ્રમાણે છે તો ભદ્ર ! તું=શોક, કેમ અહીં આવ્યો છે ? શું આ નગરમાં તે અવિવેકિતા રહેલી છે ? ।।૧૬।।
શ્લોક ઃ
शोकेनाऽभिहितम्
नास्त्यत्र नगरे तावदधुना साऽविवेकिता ।
नापि देवसमीपे सा, तत्राऽऽकर्णय कारणम् ।।१७।।
૧૪૭
શોક વડે કહેવાયું
આ નગરમાં=તામસચિત્તનગરમાં, હમણાં તે અવિવેકિતા નથી. દેવ સમીપે=દ્વેષગજેન્દ્ર સમીપે, તે નથી. ત્યાં=દેવસમીપે અને આ નગરમાં, અવિવેકિતા નથી. તેમાં, કારણ સાંભળ. ||૧૭||
શ્લોક ઃ
-
यदा तातो महामोहस्तथाऽन्यो रागकेसरी । सन्तोषहतकस्योच्चैर्वधार्थं कृतनिश्चयः ।। १८ ।।