________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આની સમીપમાં જઈને આ બાલાની સમીપમાં જઈને, ચિત્તનું પરીક્ષણ કરીને બાલાના ચિત્તની પરીક્ષા કરીને, ત્યારપછી સ્વીકાર કરું, અન્ય ચિત્ત વડે મને શું ?=આ બાળા સાથે એકચિત્ત થવા સિવાય અન્ય ચિત્ત વડે શું ? પિપા
શ્લોક :
इतश्चविचक्षणश्च तां दृष्ट्वा, ललनां ललिताऽऽननाम् ।
ततश्चेतसि संपन्नो, वितर्कोऽयं महात्मनः ।।५६।। શ્લોકાર્થ :
અને આ બાજુ વિચક્ષણ છે. લલિત મુખવાળી તે લલનાને તે બાળાને, જોઈને ત્યારપછી મહાત્માના વિચક્ષણના, ચિત્તમાં આ વિતર્ક થયો. પછી શ્લોક :
एकाकिनी वने योषा, परकीया मनोरमा ।
न द्रष्टुं युज्यते रागानापि संभाषणोचिता ।।५७।। શ્લોકાર્ચ -
વનમાં એકાકી એવી સ્ત્રી પરકીય મનોરમા છે. રાગથી જોવા માટે ઘટતું નથી, વળી સંભાષણને ઉચિત નથી. પછી શ્લોક :
यतः सन्मार्गरक्तानां, व्रतमेतन्महात्मनाम् ।
परस्त्रियं पुरो दृष्ट्वा, यान्त्यधोमुखदृष्टयः ।।५८।। શ્લોકાર્ધ :
જે કારણથી સન્માર્ગમાં રક્ત મહાત્માઓને આ વ્રત છે. પરસ્ત્રીને સન્મુખ જોઈને અધોમુખ દષ્ટિવાળા થાય છે. પિતા
શ્લોક :
अतो व्रजाम्यतः स्थानात्किं ममाऽपरचिन्तया? । ततो गन्तुं प्रवृत्तोऽसौ, हस्तेनाऽऽकृष्य तं जडम् ।।५९।।