________________
૯૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના
શ્લોક :
ततः सा गुणरूपाभ्यामनुरूपं विचक्षणम् । विचिन्त्य प्रहिता बाला, ताभ्यां तस्य स्वयंवरा ।।३५।।
બ્લોકાર્ય :
ત્યારપછી ગુણથી અને રૂપથી વિચક્ષણને અનુરૂપ વિચારીને તેઓ દ્વારા મલક્ષય રાજા અને સુંદરતા રાણી દ્વારા, તેને=વિચક્ષણને, સ્વયંવરા તે બાલા મોકલાવાઈ સ્વયંવરવા માટે બુદ્ધિ નામની બાલા મોકલાવાઈ. ll૧૫ll શ્લોક :
परिणीता च सा तेन, महाभूतिप्रमोदतः ।
विचक्षणेन सत्कन्या, जाता च मनसः प्रिया ।।३६।। શ્લોકાર્ય :
અને તે વિચક્ષણ વડે, મહાવભાવપૂર્વક પ્રમોદથી તે બુદ્ધિ નામની સુંદર કન્યા, પરણાઈ. અને મનને પ્રિય થઈ. ll૧૬II શ્લોક :
तया युक्तस्य तस्योच्चैर्भुञानस्य मनःसुखम् ।।
विचक्षणस्य गच्छन्ति, दिनानि शुभकर्मणा ।।३७।। શ્લોકાર્ય :
તેનાથી યુક્ત=બુદ્ધિરૂપી બાળાથી યુક્ત, એવા અત્યંત ભોગવતા તે બુદ્ધિરૂપી સ્ત્રીને ભોગવતા, તે વિચક્ષણનાં શુભકર્મો વડે કરીને દિવસો મનના સુખપૂર્વક પસાર થાય છે. ll૧૭ll શ્લોક :
अथाऽन्यदा क्वचिबुद्धेर्वार्ताऽन्वेषणकाम्यया ।
मलक्षयेण प्रहितो, विमर्शो निजपुत्रकः ।।३८।। શ્લોકાર્ચ -
હવે અન્યદા કોઈક વખતે બુદ્ધિની વાર્તાની અન્વેષણાની ઈચ્છાથી મલક્ષય દ્વારા વિમર્શ નામનો પુત્ર મોકલાવાયો. [૩૮]
શ્લોક :
स च बुद्धौ दृढस्नेहभावभावितमानसः । तस्या एव समीपस्थः सद्भगिन्याः स्थितो मुदा ।।३९।।