________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
અને તે વિમર્શ નામનો, બુદ્ધિનો ભાઈ બુદ્ધિમાં દઢ સ્નેહથી ભાવિત માનસવાળો તે જ સર્ભગિનીના સમીપમાં હર્ષથી રહ્યો. [૩૯ શ્લોક :
सहोदरसमायुक्ता, भर्चा च बहुमानिता ।
ततः सा चित्तनिर्वाणाद् गर्भ गृह्णाति बालिका ।।४।। શ્લોકાર્ચ -
સહોદરથી સમાયુક્ત=સગાભાઈથી યુક્ત, અને ભર્તાથી બહુમાનિત વિચક્ષણથી બહુમાન પામેલી, ત્યારપછી તે બાલિકા ચિતની શાંતિથી ગર્ભને ગ્રહણ કરે છે. lol શ્લોક :
अथ तस्याः शुभे काले, सद्गर्भपरिपाकतः ।
जातो देदीप्यमानाऽङ्गः, प्रकर्षो नाम दारकः ।।४१।। શ્લોકાર્ચ -
હવે તેણીને બુદ્ધિને, શુભકાલમાં સદ્ગર્ભના પરિપાકથી દેદીપ્યમાન અંગવાળો પ્રકર્ષ નામનો પુત્ર થયો. ll૪૧T. શ્લોક :
जातः संवर्धमानोऽसौ, प्रकर्षो बुद्धिनन्दनः ।
विचक्षणगुणैस्तुल्यो, विमर्शस्याऽतिवल्लभः ।।४२।। શ્લોકાર્ચ -
સંવર્ધમાન એવો આ બુદ્ધિનો પુત્ર પ્રકર્ષ વિચક્ષણના ગુણોથી તુલ્ય વિમર્શને અતિવલ્લભ થયો. ll૪રા
रसनालोलताभ्यां संगः
શ્લોક :
अथाऽन्यदा स्वकं दृष्टं, काननं सुमनोहरम् । विचक्षणजडाभ्यां भो! नाम्ना वदनकोटरम् ।।४३।।