SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ય :રથના સમૂહના ઘર્ઘર અવાજવાળું, ગજેન્દ્રના ગર્જિતથી દારુણ, મહાઅશ્વના છેષારવથી ઉદ્ધર, સેનિકોના શબ્દથી ભીષણ. III શ્લોક : क्षणेन च तत्किंभूतं संपन्नम्?विदीर्णचक्रकूबरं, विभिन्नमत्तकुञ्जरम् । विनाथवाजिराजितं, पतत्पदातिमस्तकम् ।।२।। प्रजातसैन्यतानवं, प्रनष्टदेवदानवम् । असिग्रहप्रवर्धकं, प्रनृत्तसत्कबन्धकम् ।।३।। युग्मम् ।। શ્લોકાર્ચ - અને ક્ષણથી તે કેવા પ્રકારનું થયું ? તે કહે છે – તોડી નંખાયેલા ચક્રના ફૂબરવાળું, ભેદાયેલા મહોમ્મત્ત હાથીઓવાળું, સ્વામી વગરના ઘોડાથી શોભતું, પડતાં સૈનિકોનાં મસ્તકવાળું, પ્રજાત સૈન્યના તાળવવાનું યુદ્ધને કારણે ઘણા સૈનિકો મરવાથી અલ્પસૈન્યવાળું, નાશ થયેલા દેવદાનવવાળું, તલવારોના ગ્રહણથી પ્રવર્ધક, નૃત્ય કરતાં વિધમાન ઘડવાળું મસ્તક રહિત ઘડવાળું, યુદ્ધ થયું એમ અન્વય છે. ll-all ततोऽभिभूता यवनराजसेनयाऽस्मत्पताकिनी, समुल्लसितस्तबले कलकलः, ततो वलितोऽहमेककस्तदभिमुखं, समापतितो मया सह योद्धं स्वयमेव यवनराजः, रणरभसेन चातीव मिलितौ स्यन्दनौ, ततः स्थित्वाऽहं कूबराग्रे चरणं दत्त्वा पतितस्तत्स्यन्दने, बोटितं स्वहस्तेन यवनराजस्य मस्तकम् । ત્યારપછી યવનરાજાની સેવાથી અમારા સૈનિકો અભિભૂત થયા. તેના બલમાં યવનરાજાના બલમાં, કલકલ ઉલ્લસિત થયો હષરવ ઉલ્લસિત થયો. તેથી હું એકલો તેને અભિમુખ વળ્યો યવનરાજાની સન્મુખ થયો. મારી સાથે સ્વયં જ યવનરાજ યુદ્ધ કરવા લાગ્યો. રણના રભસથી યુદ્ધની તીવ્રતાથી અત્યંત બંનેના રથો મળ્યા. તેથી હું ફૂબરના અગ્ર ભાગમાં રહીને ચરણને આપીને તેના રથમાં કૂદકો માર્યો. અને સ્વહસ્તથી યવનરાજાનું મસ્તક કાપી નાંખ્યું. શ્લોક : ततः प्रादुर्भवत्तोषलसज्जयजयारवम् । अस्मबलं परावृत्य, समायातं मदन्तिकम् ।।१।। શ્લોકાર્ચ - તેથી આનંદના વિલાસથી જય જય અવાજને પ્રગટ કરતું એવું અમારું સૈન્ય પાછું ફરીને મારી પાસે આવ્યું. IIll.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy