SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ : અહો હિંસાનો પ્રભાવ. અહો મારામાં અનુરક્તતા=હિંસાની અનુરક્તતા, અહો કલ્યાણકારીપણું= હિંસાનું કલ્યાણકારીપણું, અહો સર્વગુણ આત્મ્યતા. ।।૧૩।। શ્લોક ઃ यादृशी वर्णिता पूर्वं वरमित्रेण मे प्रिया । एषा वैश्वानरेणोच्चैस्तादृश्येव न संशयः । । १४ ।। શ્લોકાર્થ ઃ જેવા પ્રકારની પૂર્વમાં વરમિત્ર એવા આ વૈશ્વાનર વડે મારી પ્રિયા અત્યંત વર્ણન કરાઈ તેવી જ હિંસા છે તેમાં સંશય નથી. આ પ્રકારનો અધ્યવસાય કરીને નંદિવર્ધન પોતાના હિંસા કૃત્યને અત્યંત અનુમોદન કરીને દઢ કરે $9.119811 શ્લોક ઃ तस्याऽगृहीतसङ्केते ! वृत्तान्तस्याऽत्र कारणम् । સ મે પુછ્યોયો નામ, વવસ્વઃ પરમાર્થતઃ ।। ।। ૩૭૭ શ્લોકાર્થ ઃ હે અગૃહીતસંકેતા ! અહીં=નંદિવર્ધનના ભવમાં, તે વૃત્તાંતનું=નંદિવર્ધનની જે પ્રકારની ખ્યાતિ થાય છે તે વૃત્તાંતનું, કારણ પરમાર્થથી તે મારો પુણ્યોદય નામનો મિત્ર છે. ।।૧૫।। શ્લોક ઃ केवलम् - तदा न लक्षयाम्येवमहं पापहतात्मकः । यथा पुण्योदयाज्जातं, ममेदं सर्वमञ्जसा ।। १६ ।। શ્લોકાર્થ : કેવલ પાપથી હણાયેલો એવો હું ત્યારે આ પ્રમાણે જાણતો નથી. જે પ્રમાણે પુણ્યના ઉદયથી મારું આ સર્વ શીઘ્ર થયું એ પ્રમાણે અગૃહીતસંકેતાને સંબોધીને અનુસુંદર ચક્રવર્તી કહે છે. ।।૧૬।। શ્લોક ઃ તતત્ત્વ एवंविधविकल्पेनाहं वैश्वानरहिंसयोः । अत्यन्तमनुरक्तात्मा, न जानामि स्म किञ्चन ।। १७ ।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy