SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : ये ये भुवनसन्तापकारिणो दुष्टवष्टकाः । रौद्रचित्तपुरे लोकाः, सन्ति द्रोहादयः खलाः ।।५।। ते तेऽतिवल्लभास्तस्यास्ते ते सर्वस्वनायकाः । अतश्चरटवृन्दस्य, देवी साऽत्यन्तवल्लभा ।।६।। युग्मम् શ્લોકાર્ચ - જે જે ભુવનના સંતાપને કરનારા દુષ્ટ વખકો, દ્રોહ આદિ ખલ લોકો રૌદ્રચિત નગરમાં છે, તે તે તેણીને નિખરુણતા દેવીને, અતિવલ્લભ છે, તે તે સર્વસ્વના નાયકો છે. આથી તે દેવી ચરટવૃન્દને અત્યંત વલ્લભ છે. આપ-કા શ્લોક - दुष्टाभिसन्धिराजेन्द्रं, तं भर्तारं दिवानिशम् । मन्यते परमात्मानं, सा शुश्रूषापरायणा ।।७।। શ્લોકાર્ચ - દિવસ-રાત શુશ્રષામાં પરાયણ એવી તે નિષ્કરણતા દેવી દુષ્ટાભિસંધિ રાજારૂપ તે ભર્તારને પરમાત્મા માને છે. ll૭ી. શ્લોક : न मुञ्चति च तदेहं, संवाहयति तबलम् । अनुरक्ता निजे पत्यौ, सा देवी तेन वर्ण्यते ।।८।। શ્લોકાર્ચ - અને તેના દેહને દુષ્ટાભિ-સંધિ રાજાના દેહને, મૂકતી નથી. તેના બળને તે રાજાના સૈન્યને, સંવાહન કરે છે-સંભાળ રાખે છે, તે કારણથી નિજાતિમાં-દુષ્ટાભિસંધિરૂપ પોતાના પતિમાં, અનુરાગવાળી એવી તે નિષ્કરુણતા દેવી કહેવાય છે. llciા. हिंसानाम कन्यकामाहात्म्यम् तस्याश्च निष्करुणताया महादेव्या अभिवृद्धिहेतुस्तस्य रौद्रचित्तपुरस्य, वल्लभा तन्निवासिजनानां, विनीता जननीजनकयोरतिभीषणा स्वरूपेण, साक्षात्कालकूटघटितेव हिंसा नाम दुहिता ।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy