SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ श्लोकार्थ : રત્નઅલંકારના નેપથ્યવાળા, સદ્રવ્યના પટલથી આકુલ=સુંદર વસ્ત્રોથી સજ્જ થયેલા શ્રેષ્ઠ સુંદર દેખાતા શ્રેષ્ઠ નારીઓના આ સમૂહો પ્રસ્થિત થયા. ॥૫॥ श्लोक : मनीषिपुण्यसंभाराकृष्टास्तूर्णं समागताः । एते विबुधसंघाता, द्योतयन्ति नभस्तलम् ।।६।। श्लोकार्थ : મનીષીના પુણ્યના સંભારથી આકૃષ્ટ શીઘ્ર આવેલા આ દેવતાઓના સમૂહો નભસ્તલને प्रकाशित करे छे. ॥५॥ लोर्ड : एष नागरको लोकः, कौतुकाऽऽक्षिप्तमानसः । कुरुते हर्षकल्लोलैः, सागरक्षोभविभ्रमम् ।।७।। ૨૯૫ श्लोकार्थ : કૌતુકથી આક્ષિપ્તમાનસવાળો આ નાગરિક લોક હર્ષના કલ્લોલથી સાગરના ક્ષોભના વિભ્રમ= धारण करे छे. ॥७॥ श्लोड : अथवा मत्तो विदितवृत्तान्तो, मनीषिगुणरञ्जितः । ज्ञातयुष्मदभिप्रायः, को वाऽत्राऽप्रगुणो भवेत् ? ।। ८ ।। श्लोकार्थ : અથવા મારાથી વિદિત કરાયેલા વૃત્તાંતવાળો, મનીષીના ગુણથી રંજિત થયેલો જાણ્યો છે તમારો અભિપ્રાય એવો કયો પુરુષ અહીં=મનીષીના મહોત્સવમાં અપ્રગુણ થાય ?=અતત્પર थाय ? ॥८॥ देव! तत्साम्प्रतमुत्थातुमर्हथ यूयं ततः समुत्थितौ मनीषिनरेन्द्रौ निर्गतौ द्वारदेशे, ततो रत्नकिङ्किणीजालभूषिते समारूढः प्रधानस्यन्दने मनीषी, ततः सुखसुकुमारासनोपविष्टः स्वयं प्रतिपन्नसारथिभावेन सह नरपतिना विलसत्किरीटांशु रञ्जितोत्तमाङ्गभागो ध्रियमाणेन निजयशोधवलेनातपत्रेण कपोललोलायमानकुण्डलो, धूयमानेन शशधरदीधितिच्छटाच्छेन वरविलासिनीकरवर्त्तिना चामरप्रकरेण स्थूल
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy