SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ मुक्ताफलकलापविराजितवक्षःस्थलः, पठताऽतितारमुद्दामबन्दिवृन्देन कटककेयूरखचितबाहुदण्डो, नृत्यता तोषनिर्भरवरविलासिनीसार्थेन अतिसुरभिताम्बूलाङ्गरागप्रीणिताशेषेन्द्रियग्रामो, बधिरयता दिक्चक्रवालं वरतूर्यनिर्घोषेण विशददिव्यांशुकप्रतिपन्नदेहो, गायता मनोहारिकिन्नरसङ्घेन घूर्णमानविचित्रवनमालानिचयचर्चितशरीरो, मुञ्चता हर्षातिरेकादुत्कृष्टसिंहनादसन्दर्भं देवसङ्घेन प्रीणिताशेषप्रणयिजनमनोरथः, श्लाघयता नागरलोकेन तथाऽमरकुमाराकारधरोऽयमिति सकौतुकाभिः समागतोऽस्माकमयं दृष्टिपथमिति सहर्षाभिरस्मदभिमुखमवलोकयतीति सशृङ्गाराभिर्मदनरसवशीकृतहृदयतया नानाविधविलासाभिर्मामियं तिरोधाय दर्शनलोलतया स्वयमवलोकयतीति परस्परं सेर्ष्याभिर्गुरुजनोऽस्मानेवमवलोकयन्तीः पश्यतीति सलज्जाभिः प्रव्रजितः किलायं भविष्यतीति सशोकाभिरलं संसारेण योऽयमेवंविधैरपि त्यज्यत इति ससंवेगाभिरेवमनेकरसभावनिर्भरं हृदयमुद्वहन्तीभिर्निरीक्ष्यमाणमूर्त्तिर्वातायनविनिर्गतवदनकमलसहस्त्राभिः पुरसुन्दरीभिरभिनन्द्यमानोऽम्बरविवरवर्त्तिनीभिः सुरसुन्दरीभिः सहितो रथान्तरारूढेन स्वप्रतिबिम्ब सन्निभेन मध्यमबुद्धिना अनुगम्यमानो रथहरिकरिगतैर्महासामन्तसमूहैर्महता विमर्देन प्राप्तो मनीषी निजविलसितोद्याने । रथादवतीर्य स्थितः क्षणमात्रं प्रमोदशेखरद्वारे परिवेष्टितो राजवृन्देन । इतश्च स्यन्दनारोहणादारभ्य राजा विशेषतस्तदा सत्त्वपरीक्षार्थं मनीषिस्वरूपं दत्तावधानो निरूपयति स्म यावता तस्य विशुध्यमानाध्यवसायप्रक्षालितमनोमलकलङ्कस्य सत्यपि तादृशे हर्षहेतौ न लक्षितस्तेन तिलतुषत्रिभागमात्रोऽपि चेतोविकारः प्रत्युत गाढतरं क्षारमृत्पुटपाकादिभिरिव विचित्रसंसारविलसितदर्शनसमुद्भूतैर्भावनाविशेषैर्निर्मलीभूतं चित्तरत्नम् । ततः परस्परानुविद्धतया मनः शरीरयोर्जातमस्य देदीप्यमानं शरीरं, विलोकितं च राज्ञा यावत्तत्तेजसाभिभूतं दिनकरकरनिकरतिरस्कृतमिव तारकानिकुरुम्बं न राजते मनीषिणोऽभ्यर्णवर्ति तद्राजकम् । ૨૯૬ હે દેવ ! તે કારણથી હવે તમે ઊઠવા માટે યોગ્ય છો, ત્યારપછી મનીષી અને રાજા ઊઠ્યા, દ્વારદેશમાં બહાર નીકળ્યા, ત્યારપછી રત્નકિકિંણીના સમૂહથી ભૂષિત પ્રધાન રથમાં મનીષી આરૂઢ થયો. ત્યારપછી સ્વયં સ્વીકાર્યો છે સારથિભાવ જેણે એવા રાજા સાથે સુખપૂર્વક સુકુમાર એવા આસન ઉપર બેઠેલો એવો, ધારણ કરાયેલા પોતાના યશના જેવા ધવલ છત્રની સાથે વિલાસ કરતા એવા મુગટનાં કિરણોથી રંજિત છે મસ્તકરૂપ ભાગ જેને એવો, વીંજાતા, ચંદ્રના કિરણની છટા જેવા સ્વચ્છ, શ્રેષ્ઠ સ્ત્રીના હાથમાં રહેલા એવા ચામરના સમૂહ સાથે કપોલમાં લટકતાં કુંડલ છે જેને એવો, અતિ તારસ્વરે બોલતા ઉદ્દામ બંદીના વૃન્દના સમૂહ સાથે સ્થૂલ મુક્તાફળના કલાપથી શોભિત વક્ષઃસ્થલવાળો, નૃત્ય કરતી, તોષથી નિર્ભર શ્રેષ્ઠ સ્ત્રીઓના સમૂહની સાથે કટકકેયૂરથી ખચિત બાહુદંડવાળો, દિક્ચક્રવાલને બધિર કરતા એવા શ્રેષ્ઠ વાજિંત્રના અવાજની સાથે અતિ સુગંધી તાંબૂલ, અંગરાગ=વિલેપનથી ખુશ કર્યો છે સમગ્ર ઇન્દ્રિયોનો સમૂહ જેણે એવો, ગાતા મનોહારી એવા કિન્નરના સમૂહની સાથે નિર્મળ દિવ્યાંશુકથી પ્રતિપન્ન દેહવાળો, હર્ષના અતિરેકથી ઉત્કૃષ્ટ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy