SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે નાથ ! અહિંસારૂપી હાથને આપવા વડે જો તે જગતને ધારણ કર્યું ન હોત તો જગત નરકરૂપી કૂવામાં પડત. અહિંસારૂપી હાથને આપવા વડે જગતને નરકરૂપી કૂવામાં પડતું બચાવ્યું એમ ભાવાર્થ છે. [૩૮ાા શ્લોક : विलीनसकलक्लेशं, निर्विकारं मनोहरम् । शरीरं पश्यतां नाथ! तावकीनमदो वरम् ।।३९।। अनन्तवीर्य! सर्वज्ञो, वीतरागस्त्वमञ्जसा । न भासि यदभव्यानां, तत्तेषां पापजृम्भितम् ।।४०।। શ્લોકાર્ચ - સકલ ક્લેશ રહિત, નિર્વિકાર, મનોહર, શ્રેષ્ઠ તમારા આ શરીરને જોતા અભવ્ય જીવોને હે અનંતવીર્ય ! તું સર્વજ્ઞ, વીતરાગ જે કારણથી શીઘ ભાસતો નથી, તે તેઓનું પાપનૃસ્મિત છેઃ પાપવિલસિત છે. ૩૯-૪૦]. શ્લોક : रागद्वेषमहामोहसूचकैर्वीतकल्मष! । हास्यहेतिविलासाक्षमालाद्यैहीन! ते नमः ।।४१।। શ્લોકા : રાગ, દ્વેષ, મહામોહના સૂચક એવો હાસ્ય, હેતિ, વિલાસ, અક્ષમાલાદિ વડે હીન=રહિત, વિતકલ્મષવાળા ! તમને નમસ્કાર કરું છું. ૪૧TI. બ્લોક : अनन्तगुणसङ्कीर्ण! कियद्वाऽत्र वदिष्यति । तावकस्तवने नाथ! जडबुद्धिरयं जनः ।।४२।। શ્લોકાર્ચ - હે નાથ ! તમારા જીવનમાં તમારા ગુણગાનમાં, જડબુદ્ધિ એવો આ જન=વાસ્તવિક રીતે ભગવાનના ગુણોને જોવામાં અલ્પબુદ્ધિવાળો એવો આ જન, હે અનંતગુણથી સંકીર્ણ ! અહીં તમારા વિષયમાં, કેટલું કહેશે. ll૪રા.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy