________________
૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ત્યારપછી સભક્તિથી પ્રણામ કરીને=સદાગમને નમસ્કાર કરીને આ=રાજપુત્ર, તેમના પાસે બેઠો સદારામના પાસે બેઠો, અમૃતની ઉપમાવાળા મનોહારી એવા તેમનું વાક્ય સાંભળ્યું. ll૨૯ll શ્લોક :
आवर्जितो गुणस्तस्य, शशाङ्ककरनिर्मलैः ।
स भव्यपुरुषश्चित्ते, ततश्चेदमचिन्तयत् ।।३०।। શ્લોકાર્થ :
ચંદ્ર જેવા નિર્મલ તેમના ગુણોથી સદાગમના ગુણોથી, ચિતમાં આવર્જિત થયેલા તે ભવ્યપુરુષે ત્યારપછી આ પ્રમાણે વિચાર્યું. શું વિચારે છે ? તે બતાવે છે. Il3oll બ્લોક :
अस्याहो वाक्यमाधुर्यमहो रूपमहो गुणाः ।
अहो मे धन्यता येन, नरोऽयमवलोकितः ।।३१।। શ્લોકાર્ચ -
અહો, આમના વાક્યનું માધુર્ય સદાગમના વાક્યનું માધુર્ય, અહો આમનું રૂપ, અહો ગુણોત્ર સદાગમનું આશ્ચર્યકારી માધુર્ય છે, આશ્ચર્યકારી રૂપ છે અને આશ્ચર્યકારી ગુણો છે. અહો મારી ધન્યતા છે=આશ્ચર્યકારી મારી પુણ્ય પ્રકૃતિ છે, જેથી આ નરોત્તમ મારા વડે જોવાયા. ll૩૧TI બ્લોક :
धन्येयं नगरी यस्यां, वसत्येष सदागमः ।
संजातः पूतपापोऽहं, दर्शनादस्य धीमतः ।।३२।। શ્લોકાર્ય :
આ નગરી ધન્ય છે જેમાં આ સદાગમ વસે છે. બુદ્ધિમાન એવા આના દર્શનથી=સદાગમના દર્શનથી, ધોવાયેલા પાપવાળો હું થયો છું. l૩રા
શ્લોક :
नूनमेष भवद्भूतभाविभावविभावनम् । માવતો ભાવનુચૈ , વોલ્વેષ સતામ: પારૂરૂા.