________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
ખરેખર આ સદાગમ ભગવાન ભાવથી પરમાર્થથી, વર્તમાન, ભૂત, ભાવિના ભાવોને વિભાવન અત્યંત કરે છે–પ્રગટ કરે છે. ll૧૩ll શ્લોક :
तदेष सदुपाध्यायो, यदि संपद्यते मम ।
ततोऽहमस्य नेदिष्ठो, गृह्णामि सकलाः कलाः ।।३४।। શ્લોકાર્ય :
તે કારણથી જો આ મારા સઉપાધ્યાય થાય તો હું આમની પાસે રહેલી સકલ કલાને ગ્રહણ કરું. આ પ્રકારનો પરિણામ ભવ્ય પુરુષ સુમતિને થાય છે. ll૩૪ll. શ્લોક :
ततः प्रज्ञाविशालायास्तेनाकूतं निवेदितम् ।
जननीजनकयोर्गत्वा, तयाऽपि कथितं वचः ।।३५।। શ્લોકાર્ય :
ત્યારપછી તેના વડે તે ભવ્યપુરુષ વડે, પ્રજ્ઞાવિશાલાને પોતાનો અભિપ્રાય નિવેદિત કરાયો, તેણી વડે પણ=પ્રજ્ઞાવિશાલા વડે પણ, માતા-પિતાની પાસે જઈને વચન કહેવાયું–તે રાજપુત્રનું વચન કહેવાયું. રૂપા શ્લોક :
प्रादुर्भूतस्तयोस्तोषः, प्रविधाय महोत्सवम् ।
ततः समर्पितस्ताभ्यां, सोऽन्यदा शुभवासरे ।।३६।। શ્લોકાર્ચ - તેઓનેeતે રાજપુત્રના માતા-પિતાને, તોષ પ્રાદુર્ભત થયો. મહોત્સવને કરીને ત્યારપછી તેઓ દ્વારાતે રાજપુત્રના માતા-પિતા દ્વારા, તે રાજપુત્ર, અન્યદા શુભદિવસમાં સમર્પણ કરાયો= સદાગમને સમર્પણ કરાયો. ll૧૬ll
બ્લોક :
થP ?कृतकौतुकसत्कारः, परिपूज्य सदागमम् । स भव्यपुरुषस्तस्य, शिष्यत्वेन निवेदितः ।।३७।।