________________
૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
केवलं तु विशेषेण, मद्वचस्तः प्रपद्यताम् ।
यावज्जीवमयं नाथो, भवता शुद्धचेतसा ।।२८०।। શ્લોકાર્ચ - ફક્ત શુદ્ધ ચિત્તવાળા એવા તારા વડે કેવલ મારા વચનથી વિશેષ રૂપે જીવનપર્યત આ નાથ સ્વીકારાઓ. ll૨૮oll શ્લોક :
विशेषतः पुनर्येऽस्य, गुणास्तानवभोत्स्यसे ।
यथा यथा गदा देहे, यास्यन्ति तव तानवम्।।२८१।। શ્લોકાર્થ :
વળી, આના=નરેન્દ્રના, જે ગુણો છે તેને=ગુણોને, વિશેષથી જેમ જેમ તું જાણીશ, તેમ તેમ તારા દેહમાં રોગો અલ્પતાને પામશે. ll૨૮૧૫
શ્લોક :
अयं च तानवोपायोऽमीषां नाशे च कारणम् । भेषजत्रितयस्यास्य, परिभोगः क्षणे क्षणे ।।२८२।।
શ્લોકાર્થ :
અને આ ઔષધદ્રયનો ક્ષણે ક્ષણે પરિભોગ આ રોગોના તાનવનો ઉપાય અને આ રોગોના નાશમાં કારણ છે. Il૨૮શા
બ્લોક :
तत्सौम्य ! स्थीयतामत्र, भवने मुक्तसंशयम् ।
त्वया त्रयमिदं युक्त्या, भुञ्जानेन प्रतिक्षणम् ।।२८३।। શ્લોકાર્ચ -
તેથી હે સૌમ્ય ! યુક્તિ વડે પ્રતિક્ષણ આ ત્રણને-ત્રણ ઔષધને, ભોજન કરતા એવા તારા વડે આ ભુવનમાં સંશયરહિત રહેવું જોઈએ. ૨૮all