SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ Res: ततः संजातविश्वासस्तथाऽऽविर्भूतनिर्णयः । तत्त्यागवचनाद्दीनस्तं प्रतीदमवोचत ।।२४०।। श्लोजार्थ : તેથી ધર્મબોધકરે ગાથા-૨૩૯માં કહ્યું તેથી, થયેલા વિશ્વાસવાળો અને થયેલા નિર્ણયવાળો तेना त्यागना वयनथी हीन थयेटो (द्रम) सेना प्रति मा प्रमाणे जोत्या. ||२४०।। टोs: यदेतद् गदितं नाथैस्तत्सत्यं मम भासते । किन्तु विज्ञपयाम्येकं, वचनं तन्निबोधत ।।२४१।। RCोधार्थ: નાથ વડે જે આ કહેવાયું તે મને સત્ય લાગે છે, પરંતુ એક વિનંતી કરું છું તે વચનને समो . ॥२४१।। Reोs: यदिदं भोजनं नाथ ! वर्त्तते कर्परोदरे । प्राणेभ्योऽपि विशेषेण, स्वभावादतिवल्लभम् ।।२४२।। उपार्जितं च क्लेशेन, काले निर्वाहकं तथा । इदं तु तावकं नाहं, जानामि ननु कीदृशम् ।।२४३।। PCोर्थ : હે નાથ ! કર્પરના મધ્યમાં જે આ ભોજન છે તે પ્રાણથી પણ વિશેષરૂપે સ્વભાવથી અતિવલ્લભ છે અને ક્લેશ વડે મેળવેલું છે તથા કાળમાં-દીર્ઘકાળમાં નિર્વાહ કરનારું છે, વળી ખરેખર તમારું આ પરમાન્ન કેવા પ્રકારનું હિતકારી છે તે હું જાણતો નથી. ll૨૪૨-૨૪all Cोs: तदिदं नैव मोक्तव्यं, मया स्वामिन् ! कथञ्चन । यदि देयं सहानेन, दापय स्वं च भोजनम् ।।२४४।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy