________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
प्रिये प्रियं सदा कुर्युः, स्वामिनः सेवका इति ।
यो न्यायस्तद्विधानार्थं, वयं त्वयि दयालवः ।।२३६।। શ્લોકાર્ચ -
સ્વામિના પ્રિયમાં સેવકોએ હંમેશાં પ્રિયને કરવું જોઈએ એ પ્રમાણે જે જાય છે તેને કરવાને માટે અમે તારા ઉપર દયાવાળા છીએ. ll૨૩૬ll. શ્લોક :
अमूढलक्ष्यो राजाऽयं, नापात्रे कुरुते मतिम् ।
अवष्टम्भः किलास्माकं, स त्वया वितथीकृतः ।।२३७।। શ્લોકાર્ચ -
અમૂઢલક્ષ્યવાળા આ રાજા અપાત્રમાં મતિને કરતા નથી, ખરેખર અમારો તે વિશ્વાસ તારા વડે ખોટો કરાયો. ર૩૭ી. શ્લોક -
इदं हि मधुरास्वादं, सर्वव्याधिनिबर्हणम् । नादत्से त्वं कथं तुच्छे, कदन्ने बद्धमानसः? ।।२३८।।
શ્લોકાર્ચ -
તુચ્છ કદન્નમાં બદ્ધ માનસવાળો તું મધુર આસ્વાદવાળા, સર્વ વ્યાધિનો નાશ કરનારા આનેક પરમાન્નને, કેમ ગ્રહણ કરતો નથી. ર૩૮. શ્લોક -
अतस्त्यजेदं दुर्बुद्धे ! गृहाणेदं विशेषतः । यत्प्रभावादिमे पश्य, मोदन्ते सद्मजन्तवः ।।२३९।।
શ્લોકાર્ય :
આથી હે દુર્બુદ્ધિ! આનો ત્યાગ કર, આને વિશેષથી ગ્રહણ કર, તું જો, જેના પ્રભાવથી આ ભવનના પ્રાણીઓ આનંદ પામે છે. ર૩૯ll