________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
પછી
-
૫૭
શ્લોક :
पिबेदमुदकं भद्र ! तापोपशमकारणम् ।
येन ते स्वस्थता सम्यक्, शरीरस्योपजायते ।।२२०।। બ્લોકાર્ય :
હે ભદ્ર!તાપના ઉપશમનું કારણ એવું આ પાણી પી, જેથી તને શરીરની સારી રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય. Il૨૦II શ્લોક :
स तु शङ्काऽऽकुलाऽऽकूतः, किमनेन भविष्यति ।
न जाने इति मूढात्मा, नोदकं पातुमिच्छति ।।२२१।। શ્લોકાર્ચ -
વળી તે શંકાથી વ્યાકુલ વિચારવાળો ‘આના વડે શું થશે ?' (તે) હું જાણતો નથી એ પ્રમાણે મૂઢાત્મા પાણી પીવાને ઈચ્છતો નથી. ||૨૨૧ શ્લોક :
कृपापरीतचित्तेन, हितत्वात्तदनिच्छतः ।
बलाद्विवृत्य वदनं, सलिलं तस्य गालितम् ।।२२२।। શ્લોકાર્થ :
કૃપાથી યુક્ત ચિત્તવાળા ધર્મબોધકર વડે હિતપણું હોવાથી તેને નહિ ઈચ્છતા તેના=રોરના, મુખને બલાત્કારે ખોલીને તેને પાણી પાયું. ll૨૨ાા શ્લોક :
तच्छीतममृतास्वादं, चित्तालादकरं परम् । नीरमीरितसंतापं, पीत्वा स्वस्थ इवाभवत् ।।२२३।।
શ્લોકાર્ય :
ઠંડા અમૃતના આસ્વાદવાળા, ચિત્તને આહ્વાદ કરનાર, નાશ પામ્યો છે સંતાપ જેના વડે એવા શ્રેષ્ઠ, તે પાણીને પીને સ્વસ્થ જેવો થયો. If૨૩