________________
પ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
બ્લોક :
क्षणादन्मीलितं चक्षुर्विनष्टा इव तद्गदाः ।
मनागाह्लादितश्चित्ते, किमेतदिति मन्यते ।।२१६ ।। શ્લોકાર્ચ -
ક્ષણમાં ચક્ષ ઊઘડી, તેના રોગો જાણે નાશી ગયા, ચિત્તમાં જરાક આહલાદ થયો, આ શું એ પ્રમાણે માને છે. ર૧૧ી. શ્લોક :
तथापि च तदाकूतं, भिक्षारक्षणलक्षणम् ।
पूर्वावेधवशान्नैव, सम्यगस्य निवर्त्तते ।।२१७ ।। શ્લોકાર્ચ -
તોપણ પૂર્વના સંસ્કારના વશથી ભિક્ષારક્ષણ સ્વરૂપ તે અભિપ્રાય આનો=દ્રમકનો, સમ્યમ્ નિવર્તન થતો નથી જ. ર૧ના શ્લોક :
विजनं वर्त्तते हन्त, लास्यत्येनां व्यचिन्तयत् ।
નિ. મુ નંદુકાનો વિજોષ, વૃષ્ટિ ઘરે પુનઃ પુનઃ ારા શ્લોકાર્થ :નિર્જન જગ્યા છે, આને=કદન્નને લઈ લેશે એ પ્રમાણે તેણે વિચાર્યું, નાસી જવાની ઈચ્છાવાળો વારંવાર દિગંતમાં=દિશાઓમાં નજર નાખે છે. ll૧૮
पयःपानजनितगुणः શ્લોક :
अथाञ्जनवशाद् दृष्ट्वा, पुरः संजातचेतनम् । तं रोरं मधुरैर्वाक्यैर्धर्मबोधकरोऽब्रवीत् ।।२१९ ।।
પાણીના પાનજનિત ગુણ શ્લોકાર્થ :
અંજનના વશથી થયેલા ચેતનવાળા તે રોરને આગળ જોઈને મધુર વાક્યો વડે ધર્મબોધકરે કહ્યું. ર૧૯ll