________________
૩૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
તે મહાપુરમાં બીજા પણ ઘણા રંકો (નિપુણ્યકો) છે, ફક્ત તેવા પ્રકારનો નિર્ભાગ્ય શેખર પ્રાયઃ નથી. ll૧૨૯ll શ્લોક :
तस्य तस्य गृहे लप्स्ये, भिक्षामित्यादि चिन्तयन् ।
ध्यानमापूरयन् रौद्रं, विकल्पाकुलमानसः ।।१३०।। શ્લોકાર્ચ -
તેના તેના ઘરમાં ભિક્ષાને મેળવીશ વગેરે વિચારતો, રૌદ્ર ધ્યાનને કરતો, વિકલ્પોથી વ્યાકુળ માનસવાળો. ll૧૩oll શ્લોક :
स किञ्चिन्नैव लभते, केवलं परिताम्यति ।
कदनलेशमात्रं तु, राज्यवत्प्राप्य तुष्यति ।।१३१।। શ્લોકાર્થ :
તે કંઈપણ મેળવતો નથી, ફક્ત દુઃખી થાય છે, કદન્નના લેશ માત્રને પ્રાપ્ત કરીને રાજ્યવત્ (જાણે રાજ્ય મળ્યું હોય તેમ) ખુશી થાય છે. ll૧૩૧II શ્લોક :
अवज्ञया जनैर्दत्तं, भुञानस्तत् कदन्नकम् ।
शक्रादपि बिभेत्युच्चैरयमेतद् ग्रहीष्यति ।।१३२।। શ્લોકાર્ચ -
અવજ્ઞાથી લોકો વડે અપાયેલા તે કદન્નને ખાતો ઈથી પણ અત્યંત ભય પામે છે, આ=ઈન્દ્ર, આને ગ્રહણ કરશે. ll૧૩રા. શ્લોક :
तृप्तिस्तेनापि नैवास्य, बुभुक्षा वर्द्धते परम् । जीर्यत्तत्पीडयत्येनं, कृत्वा वातविसूचिकाम् ।।१३३।।