________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
સર્વ અંગે થતા મહાઘાતના તાપથી યુક્ત ચૈતન્યવાળો, ‘હા માતા રક્ષણ કરો' એ રીતે દીનતાના પોકારો કરનારો. II૧૨૫ાા
શ્લોક ઃ
सोन्मादः सज्वरः कुष्ठी, सपामः शूलपीडितः । નિલયઃ સર્વરોનાળાં, વેલનાવે વિશ્ર્વતઃ ।।૬।।
શ્લોકાર્થ ઃ
ઉન્માદ સહિત, જ્વર સહિત, કોઢ, ખણજ સહિત, શૂળથી પીડાયેલો સર્વ રોગોનું ઘર વેદનાના વેગથી વિહ્વળ થયેલો. ૧૨૬
શ્લોક ઃ
शीतोष्णदंशमशकक्षुत्पिपासाद्युपद्रवैः ।
बाध्यमानो महाघोरनारकोपमवेदनः । । १२७ ।।
33
શ્લોકાર્થ ઃ
શીત, ઉષ્ણ, દેશ-મશક, ક્ષુધા, પિપાસા આદિ ઉપદ્રવો વડે પીડાતો મહાભયંકર નારક જેવી વેદનાવાળો. ।।૧૨૭
શ્લોક ઃ
कृपास्पदं सतां दृष्टो, हास्यस्थानं स मानिनाम् ।
बालानां क्रीडनावासो, दृष्टान्तः पापकर्मणाम् ।।१२८ ।।
શ્લોકાર્થ :
માની પુરુષોને હાસ્યનું સ્થાન, બાળકોને ક્રીડા કરવાનો આવાસ, પાપકર્મનું દૃષ્ટાંત એવો તે સજ્જનોને કૃપાનું સ્થાન જોવાયેલો છે. ૧૨૮
શ્લોક ઃ
अन्येऽपि बहवः सन्ति, रोरास्तत्र महापुरे ।
વાં તાદૃશ: પ્રાવો, નાસ્તિ નિર્માવશેશ્વરઃ ।।૨૬।।