________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
अतस्तेषां स्तवेनालं केवलं ते महाधियः ।
અચ્ચર્થનીયા: શ્રવને, તેનેfમથી તે સારા શ્લોકાર્ચ -
આથી તેઓના સજ્જનોના, સ્તવન વડે સર્યું, ફક્ત તે મહાત્માઓ શ્રવણમાં પ્રાર્થના કરવા યોગ્ય છે, તેથી આ પ્રમાણે કહેવાય છે. II૧૧૦ll શ્લોક :
भो भव्याः ! सुमनीभूय, कर्णं दत्वा निबोधत ।
यूयं मदनुरोधेन, वक्ष्यमाणं मया क्षणम् ।।१११।। શ્લોકાર્ચ -
હે ભવ્યો ! તમે સારા મનવાળા થઈને મારા આગ્રહથી મારા વડે કહેવાશે તે કાન દઈને ક્ષણભર સાંભળો. II૧૧૧II
कथामुखं महापुरवर्णनम् શ્લોક :
अनन्तजनसंपूर्णमस्ति लोके सनातनम् । अदृष्टमूलपर्यन्तं, नाम किञ्चिन्महापुरम् ।।११२।।
કથામુખ મહાપુરનું વર્ણન શ્લોકાર્ચ -
અનંતા લોકથી ભરેલા લોકમાં કાયમ રહેનારું, નથી જોવાયાં મૂળ અને અંત જેનાં એવું અદષ્ટમૂલપર્યત નામનું કોઈક મહાનગર છે. ll૧૧રવા. તષ્ય ગ્રંશ—અને તે કેવું છે – શ્લોક :
अभ्रोत्तुङ्गमनोहारिसोधपद्धतिसंकुलम् । अलब्धमूलपर्यन्तं, हट्टमार्गविराजितम् ।।११३।।