________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૫
શ્લોકાર્ધ :
ત્યારપછી વૃત્તાંતને જાણીને સૂરિએ કહેલા વૃતાંતને જાણીને, વૈક્રિયલબ્ધિ વડે તસ્કરઆકારને ધારણ કરનારો થઈને આ ચક્વત, તેણીની સાથે મહાભદ્રા સાધ્વીજીની સાથે, આવ્યો. II૯૪TI
શ્લોક :
ततः सा राजपुत्री तं, पप्रच्छ विहितादरम् । નિઃશેષથીર્યવૃત્તાન્ત, સોડ_રસ્તેન સૂરિ પારકા
શ્લોકાર્ય :
ત્યારપછી તે રાજપુત્રીએ તેને આદરપૂર્વક સમગ્રચોર્યવૃત્તાંત પૂછ્યો, તે સૂરિ વડે તે પણ ચોર પણ, કહેવાયો=આ સર્વના બોધ માટે તું પોતાનો વૃતાંત કહે એ પ્રમાણે ચોર પણ કહેવાયો. INલ્પા
શ્લોક :
भवप्रपञ्चमात्मीयं, तस्या बोधविधित्सया । ૩૫મારતઃ પ્રાદિ, તીવ્ર સંવેપારમ્ ઉદ્દા
બ્લોકાર્ય :
તેણીને=રાજપુત્રીને, બોધ કરાવાની ઈચ્છાથી તીવ્ર સંવેગનું કારણ એવો પોતાના ભવનો વિસ્તાર ઉપમાદ્વારથી કહે છે. II૯૬ાા
શ્લોક :
श्रुत्वा च तं प्रबुद्धोऽसौ, लघुकर्मतया स्वयम् ।
पुण्डरीकः क्षणादेव, प्रसङ्गश्रवणादपि ।।९७।। બ્લોકાર્ય :
અને તેને સાંભળીને અનુસુંદર ચક્રવર્તીએ પોતાનો ભવપ્રપંચ કહ્યો તેને સાંભળીને, આ પુંડરીક રાજકુમાર લઘુકર્મપણાથી પ્રસંગના શ્રવણથી પણ ક્ષણમાં જ સ્વયં બોધ પામ્યો. ૯૭ી. શ્લોક :
सा पुनः कथितेऽप्युच्चैः, प्राचीनमलदोषतः । अबुध्यमाना तेनैव भूयो भूयः प्रचोदिता ।।१८।।