________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને તે પોતાના આયુષ્યના અંત સમયમાં પોતાના દેશ જોવાની ઈચ્છાથી વિલાસપૂર્વક આડંબર સહિત, નીકળ્યો, એકવાર શંખપુરમાં પહોચ્યો. II૮૬ શ્લોક :
तत्र चित्तरमोद्याने, मनोनन्दननामके ।
जैने समन्तभद्राख्याः, सूरयो भवने स्थिताः ।।८७।। શ્લોકાર્ચ -
ત્યાં=શંખપુરમાં, ચિત્તરમ ઉધાનમાં મનોગંદન નામના જૈન ભવનમાં સમંતભદ્ર નામે આચાર્ય રહેલા છે. II૮૭TI શ્લોક :
अभूच्च तत्समीपस्था, महाभद्रा प्रवर्तिनी ।
तथा सुललिता नाम, राजपुत्री सुमुग्धिका ।।८८ ।। શ્લોકાર્ચ -
મહાભદ્રા પ્રવર્તિની અને સુમુગ્ધ એવી સલલિતા નામની રાજપુત્રી તેમની પાસે સમંતભદ્રાચાર્ય પાસે રહેલાં હતાં. II૮૮II
શ્લોક :
तथाऽन्यः पुण्डरीकाख्यः, समीपे राजदारकः ।
आसीत्समन्तभद्राणां, तदा संसच्च पुष्कला ।।८९।। શ્લોકાર્થ :
અને ત્યારે સમન્તભદ્રાચાર્યની પાસે બીજો પુંડરીક નામે રાજકુમાર અને પુષ્કળ પર્ષદા હતી. Ilcell
તતડ્યું અને તેથી=જ્યાં તે સૂરિવરો હતા ત્યાં શંખપુરમાં વિલાસ કરતો અનુસુંદર ચક્વર્તી પહોંચ્યો તેથી. શ્લોક :
कृतभूरिमहापापं, दृष्ट्वा तं चक्रवर्तिनम् । જ્ઞાનાન્નોવેન તે થરા:, સૂરઃ પ્રાદુરીશમ્ પા