________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૦૫
શ્લોકાર્ય :
ધર્મબોધકર બોલ્યા – હે ભદ્ર! સુંદર સુંદર કરાયું, ફક્ત દઢ નિશ્ચય કરવો જોઈએ, જેથી તું હાસ્યપણાને ન પામે. ll૪૧all
શ્લોક :
सोऽवादीत् किमिदं नाथाः ! भूयो भूयो विकथ्यते । एष मे निश्चयस्तस्मिन्न मनोऽपि प्रवर्त्तते ।।४१४।।
શ્લોકાર્થ :
તે બોલ્યો – નાથ ! આ શું ફરી ફરી કહેવાય છે ? તેમાં મન પણ જતું નથી. આ મારો નિશ્ચય છે. II૪૧૪ll
कदनमहाकल्याणकत्यागग्रहणे तत्प्रभावश्च
શ્લોક :
ततोऽशेषजनैः सार्द्ध, पर्यालोच्य विचक्षणः । अत्याजयत्स तत्पात्रं, सज्जलैः पर्यशोधयत् ।।४१५ ।।
દ્રમક દ્વારા કરાયેલ કદન્નનો ત્યાગ અને
મહાકલ્યાણકનું ગ્રહણ તથા તેનો પ્રભાવ શ્લોકાર્ય :
ત્યારપછી બધા લોકોની સાથે વિચાર કરીને વિચક્ષણ (ધર્મબોધકરે) ત્યાગ કદન્નનો ત્યાગ, કરાવ્યો, તેણે તે પાત્રને ચોખ્ખા પાણીથી સાફ કર્યું. II૪૧૫ll
શ્લોક :
महाकल्याणकस्योच्चैस्तत् पुनः पर्यपूरयत् ।
प्रमोदातिशयात्तत्र, दिने वृद्धिमकारयत् ।।४१६ ।। શ્લોકાર્થ :
વળી, તે=પાત્ર ભર્યું, પ્રમોદના અતિશયથી તે દિવસે મહાકલ્યાણકની અત્યંત વૃદ્ધિ કરાવી. Il૪૧૬I.