________________
૧૦૪
શ્લોકાર્થ :
અથવા અહીં=કદન્ન ત્યાગમાં જે થવા યોગ્ય શું છે ? મને સ્મૃતિ=કદન્નની સ્મૃતિ, થશે નહીં જ, ખરેખર કોણ રાજ્યને મેળવીને ચંડાલરૂપપણાનું સ્મરણ કરે ? ||૪૦૯||
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
एवं निश्चित्य तेनोक्ता, सद्बुद्धिः ભદ્રે ! માનનમેતત્ત્વ, હિત્વા સર્વ
क्षालयस्व मे । વન્નમ્ ।।૪૦।।
શ્લોકાર્થ ઃ
એ પ્રમાણે નિશ્ચય કરીને તેના વડે સત્બુદ્ધિ કહેવાઈ, હે ભદ્રે ! સર્વ કદન્નકનો ત્યાગ કરીને તું મારા આ ભાજનને સાફ કર. II૪૧૦||
શ્લોક ઃ
तयोक्तं पृच्छ्यतां तावद्धर्मबोधकरस्त्वया ।
कालेन विक्रियां याति सम्यगालोच्य यत् कृतम् ।।४११ ।।
શ્લોકાર્થ :
તેણી વડે કહેવાયું – તારા વડે ધર્મબોધકરને પુછાય, સારી રીતે વિચારીને જે કરાયું હોય તે કાળે=અવસરે, વિક્રિયાને પામતું નથી. II૪૧૧||
શ્લોક ઃ
તતઃ
सद्बुद्ध्या, धर्मधन्ति ।
गत्वा सर्वोऽपि वृत्तान्तस्तेन तस्मै निवेदितः । । ४१२ ।।
શ્લોકા :
ત્યારપછી સદ્ગુદ્ધિની સાથે જ ધર્મબોધકર પાસે જઈને સર્વ હકીકત તેના વડે=દ્રમક વડે, તેને=ધર્મબોધકરને નિવેદન કરાઈ. II૪૧૨।।
શ્લોક ઃ
साधु साधु कृतं भद्र ! धर्मबोधकरोऽब्रवीत् ।
केवलं निश्चयः कार्यो, येन नो यासि हास्यताम् ।।४१३ ।।