________________
૧૦૨
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
સબુદ્ધિના તે વચનને સાંભળીને મન જરાક ડોલાયમાન થયું, શું કરું એ પ્રમાણે સમ્યમ્ નિશ્ચય તેને થતો નથી. II૪૦૧ શ્લોક :
अन्यदा परिभुज्योच्चैर्महाकल्याणकं बहु ।
तत् कदन्नं ततस्तेन, प्राशितं लीलया किल ।।४०२।। શ્લોકાર્ધ :
એકવાર અત્યંત ઘણું મહાકલ્યાણક ભોગવીને, ત્યારપછી તેના વડે તે કદ# નિચ્ચે રમતથી ખવાયું. ll૪૦૨ાાં શ્લોક :
ततः सदनतृप्तत्वात्, सबुद्धेः सन्निधानतः ।
ततश्च तैर्गुणैश्चित्ते, तदानीं प्रतिभासते ।।४०३।। બ્લોકાર્ચ -
ત્યારપછી સારા અન્ન વડે તૃપ્તપણું હોવાથી, સબુદ્ધિના સમીપપણાને કારણે અને તેનાથી= સબુદ્ધિથી ચિત્તમાં ત્યારે તે ગુણોથી પ્રતિભાસ થાય છે, શું પ્રતિભાસ થાય છે ? તે આગળ બતાવે છે. Il૪૦૩.
द्रमकस्य शुभसंकल्पाः શ્લોક :
अहो कुथितमत्यर्थं, लज्जनीयं मलाविलम् । बीभत्सं विरसं निन्द्यं, सर्वदोषौघभाजनम् ।।४०४।। इदं मे भोजनं मोहस्तथाऽपि न निवर्त्तते । नैतत्त्यागादृते मन्ये, निर्व्यग्रं सुखमाप्यते ।।४०५।। युग्मम्
સબુદ્ધિને કારણે દ્રમને થતા શુભ સંકલ્પો શ્લોકાર્ચ - અહો મારું આ ભોજન અત્યંત ખરાબ, શરમાવા યોગ્ય, મલથી યુક્ત, ખરાબરૂપવાળું, ખરાબ