________________
સગ—૯
૧૭
ત્યાર પછી તે સહુ નાગોથી આશ્રિત એવા એક શિખર નજીક ગયા. કપટપટુ વજમુખે કહ્યું : બંધુઓ, જે કઈ આ શિખર ઉપર જાય તેને એકછત્રી રાજ્ય મળે અને તેની કીર્તિ દિગંતવ્યાપી બને. માટે તમે બધા અહીં રહે. હું ત્યાં જઈને આવું છું.” આ વાત સાંભળીને પ્રદ્યુમ્ન કહ્યું : “મોટાભાઈ, મને આજ્ઞા આપે તે હું જાઉં. વજા મુખે કહ્યું : “વત્સ, જા, ખુશીથી જા. જઈને જલ્દી થી આવ.” તરત જ પ્રદ્યુમ્ન શિખર ઉપર ચડ્યો કે તરત જ મહાભયંકર અજગર તેની સામે આવ્યો. ક્રોધથી ધસી આવતા અજગરનું પૂંછડું પકડીને પ્રદ્યુમ્ન માડી ભમાડીને નિચેષ્ટ જેવો બનાવી દીધા. પરાજિત થયેલા અસુરે પ્રસન્ન થઈને પ્રધુમ્નને અધરત્ન, છૂરિકા અને રત્નજડિત સુવર્ણની મુદ્રિકા આપી. આ પ્રમાણે અસુરને વશ કરી લાભ પ્રાપ્ત કરીને આવતા પ્રદ્યુમ્નને જોઈને તે બધા વિદ્યાધરકુમાર ખિન્ન થઈને દુચિંતન કરવા લાગ્યા : “આ પાપી હજુ મર્યો નહિ. પરંતુ જ્યાં જાય છે ત્યાંથી કંઈ ને કંઈ લાભ લઈને આવે છે. માથે પડેલા આ શલ્યનું ક્યારે નિરાકરણ કરીશું ?”
एवं विचितयंतस्ते, गताः शरावपर्वतं । गत्वा वजामुखस्तत्रा-भिदधावनुजान प्रति ।२००। आरोहत्यस्य शृंगं यः, शक्त्या स्वकोयया नरः। प्राप्नोति खेचराणांस, कमलां सकलामपि ।। तस्य गोःश्रवणेनेति, स गत्वारुह्य भूधरं । पादाभ्यां चालयेच्छंगं, तावत्प्रकटितोऽसुरः ।२। तेन साधू महायुद्धं, भुजाभ्यां प्रविधाय सः । यावत्पराजितस्ताव-प्रोचेऽहं तव सेवकः ।३। मैत्री मया समं चाथो, कर्तुतगृहाण भोः । कंठिकांगदकटक-युग्मान कटिसूत्रकं ।४। लाभेन सहितो याव- दागन्छन् दहरो हशा । व्यबोदन हृदि तपि, तावद्विद्याधरांगजाः ।५।
દુર્ભાવમાં રમતા તેઓ શરાવ પર્વત નજીક આવ્યા. વજ મુખે કહ્યું : “જે કઈ પોતાની શક્તિથી પર્વતના શિખર ઉપર ચઢે તેને વિદ્યાધરોની સઘળી ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વજમુખની વાણી સાંભળીને પ્રદ્યુમ્ન પર્વત ઉપર ચઢીને જે શિખર ઉપર પગ મૂક્યો કે તરત જ તેને અધિષ્ઠાયક અસુર પ્રગટ થયો અને પ્રદ્યુમ્ન સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યો. પરંતુ અને તેને ક્ષણમાત્રમાં જીતી લીધું. હારેલો અસુર પ્રદ્યુમ્નના ચરણે નમસ્કાર કરીને બેલ્યો : “સ્વામિન, આજથી આપ મારા સ્વામી છે, હું તમારે સેવક છું. મારી સાથે મૈત્રીને દઢ કરવા માટે કૃપા કરીને આટલી વસ્તુ ગ્રહણ કર.” એમ કહીને સુવર્ણરત્નને હાર, બે સુંદર કડાં અને સુવર્ણનો કંદોરે પ્રદ્યુમ્નને આપ્યો. આ પ્રમાણે લાભ મેળવીને આવતા પ્રદ્યુમ્નને જોઈને વિદ્યાધરપુત્રો ખિન્ન થઈને ઈર્ષ્યાથી હૃદય માં બળવા લાગ્યા.
થોડાતતો ગાતો-- વોરન્નકુવોનિષાત્ gnતરેષst-eતાવ મુલં વઘર દા सहसैव विशेदत्र, स एव स्यान्महीपतिः । इति तद्वाक्यतो वेगा--तं कुमारीऽधिरुढवान् । तावत्सानुमता तेन, मेलितं वदनं निजं । कूपराभ्यां कुमारेण, विदार्यावेशि निर्भयं ।। शूकरास्येन दैत्येन, क्रुद्धनारब्ध उत्कटे । युद्धे जित्वा पुष्पधनु--जयशंखं ततोऽप्यलात् ।।