________________
૧૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ત્યાંથી આગળ જતાં શૂકર જેવા મુખને ધારણ કરતે વજમુખ શૂકર આકૃતિવાળા પર્વતને જોઈને બોલ્યો : “આ પર્વત ઉપર સ્વ શક્તિથી જે કઈ જાય તે વિદ્યાધરને રાજા થાય.’ તેના વચનથી પ્રદ્યુમ્ન પર્વત ઉપર ચઢવા ગયા ત્યાં જ પર્વતના બે છેડા ભેગા થઈ ગયા. પરંતુ પરાક્રમી એવા તેણે પોતાના હાથથી છૂટા પાડીને નિર્ભયપણે તે પર્વતની મધ્યમાં ગયો. ત્યાં કર જેવા દૈત્યને યુદ્ધમાં જીતી લીધું. પ્રસન્ન થઈને તે દૈત્યે પણ પ્રદ્યુમ્નને પુષ્પનું ધનુષ્ય અને જય નામનો शम माध्या.
लाभेन भरितं दृष्ट्वा, कोपात्कमलकाननं । तं नीत्वा वज्रतुंडोऽव-ग्निर्यात्यत्र प्रविश्य यः ।१०। अतिवर्य महैश्वर्य, तस्यैव स्यादखंडितं । इति तद्वचनेनाशु, प्रद्युम्नस्तत्र जन्मिवान् ॥११॥ स तत्र गतवान् याव--त्तावत्तत्र वने घने । निबद्धो दृढबंधन, विद्यावृत्तेन वीक्षितः ॥१२॥ तं समालोक्य पप्रच्छ, मदनो मदवर्जितः । वनेऽत्र विजने केन, बद्धोऽसि दृढबंधनैः ।१३। सोऽवङ मनोजवो नाम्ना, विद्याधरोऽस्मि पूरुष ! । बद्धो वसंतकेनाहं, प्राग्वैरात् खेचरेण हि ॥ सांप्रतमेव गत्वेतो, वृक्षस्योपरि संस्थितः । असौ मां मारयिष्यत्या--गतस्तच्छरणं तव ।१५। बंधनान्मोचय त्वं मां, वर्ततेऽन्योपकारकः । न कुर्वति विलंबं हि, परोपकारिणो नराः ।।६। तेनेत्युक्ते कुमारोऽवक्, त्वं चितां हृदि मा कृथाः। अधुना मोचयिष्यालि, त्वां विद्याधरबंधनात् ।। एतस्य मनसि भीति-र्माभूदिति विचित्य सः । सत्यीकर्तुं वत्तः स्वीयं, लोचितस्तेन बंधनात ॥ विमोचितोऽप्यनालाप्य, प्रद्युम्नमुपकारिणं । अधाववैरिणः पृष्टे, मनोजवो जिघृक्षया ।१९। नश्यंतमपि तं धृत्वा, मदनस्य पुरो द्रुतं । समानीयावदद्विद्या-धरो विनययोगतः ॥२०॥ उपकारविधातारं, त्वामपृष्ट्वैव यद्गतः । तदेनं शत्रुभानेतुं, यातो राभस्यतो यह ॥२१॥ प्रासादेव ते मा-धप्रभृत्यस्ति जीवनं । चित्ते त्वयेति विज्ञेयं, कृतज्ञस्य गिरा मम ।२२। इत्युक्त्वा विद्ययोर्युग्मं, तस्मै हारं मनोहरं । इंद्रजालविधात्रीं च, विद्यां ददौ स तुष्टितः ।२३। प्रद्युम्नवचसान्योन्यं, वैरे प्रशामिते सति । मनोजववसंताभ्यां, मैत्री तस्याभवद्वरा ॥२४॥
લાભ મેળવીને આવતા પ્રદ્યુમ્નને જોઈને ધિત બનેલે વજા મુખ બધાને કમલ નામના વન પાસે લઈ ગયો અને બોલ્યો : “આ વનમાં જે કોઈ પ્રવેશ કરીને પાછો આવે તેને શ્રમ શ્રેષ્ઠ અશ્વર્ય તેમજ અખંડ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય.” તેના વચનથી તરત જ પ્રદ્યુમ્ન વનમાં પ્રવેશ કર્યો. આગળ જતાં ગાઢ વનમાં વૃક્ષ સાથે એક વિદ્યાધરને મજબૂત બંધનથી બાંધેલ જે. પ્રદ્યુમ્ન પૂછયું : “અરે, આવા ભયંકર વનમાં કોણે તને આ રીતે બાંધ્યો છે ?” તેણે કહ્યું : “હું મનાજવ નામના વિદ્યાધર છું. પૂર્વના વૈરી વસંત નામના વિદ્યાધરે મને ગાઢ બંધનથી બાંધીને કોઈ કારણસર હમણાં સામેના વૃક્ષ ઉપર ગયો છે. તે આવીને મને મારી નાખશે. માટે પરોપકારી અવા આપ મને બચાવા અને બંધનથી મુક્ત કરો. હું આપને