________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
પ્રદ્યુમ્ન કરુણ લાવી તેને મુક્ત કર્યો. તે વાનરે અસરરૂપે પ્રગટ થઈને પ્રદ્યુમ્નને અમૃતને કુંભ, મુગટ અને આકાશગામિની પાદુકા આપી. અસુરથી પૂજાયેલા પ્રદ્યુમ્નને આવતે જોઈને નાના ભાઈઓએ કેપથી વજા મુખને કહ્યું: “બંધુ, આ દુષ્ટને અમે જેવા માગતા નથી. હવે તે અમે યેન-કેન પ્રકારેણ પણ એને વધ કરીશું. ત્યારે વજમુખે કહ્યું: ‘ડી ધીરજ રાખે. હજુ ઘણું स्थाना छे.'
ततः कंपित्यकांतार, तमादायागमन खगाः । तत्र गत्वाग्रजोऽजल्प-दत्र गच्छति यो बली ।८४। समीहितार्थमादाय, स जायते महीपतिः । वैताढयवासिनां विद्या-धराणामिति भाषितं ।८५। इति तस्य वचोयोगा-दुद्यतो मदनोऽभवत् । अनिषिद्धप्रचारो हि, सर्वत्रोद्यमते बली ।८६। अहं यामीत्युदित्वा स, यावत्तत्र वने गतः । आरुढस्तं तरु ताव-न्मतंगजः समागतः ।८७। स वनस्थायिनो वृक्षान्, मुक्त्वा स्वबालकानिव । अंजनाद्रिरिवोत्तुंगः, कुमारं प्रत्यधावत ।८८॥ आत्मनः कलयेभं तं, कोडयित्वा निषादिवत् । आरुरोह कुमारोऽपि, पृष्टस्योपरि तस्य तु ॥ प्रसन्नत्वं श्रयन् हस्ति-रुपधर्ताऽसुरोऽवदत् । तवाहमस्मि कामेभः, स्मर्तव्योऽवसरेऽनिशं ।९०। इति तद्वाग्विलासेन, रंजितः पूजितः पुनः । आगच्छन् स यदा दृष्टः खेदं दधुस्तदा खगाः ।९१।
ત્યાર પછી બધાને લઈને વજમુખ કેંઠાના વનમાં આવ્યો અને બોલ્યો : “જે કંઈ બળવાન કેડાના વૃક્ષ ઉપર ચઢીને તેનું ફળ લાવે તેને ઈષ્ટની પ્રાપ્તિ થાય અને તે વૈતાઢયવાસી વિદ્યાધરને રાજા થાય. બળવાન પુરૂષ ગમે તે સ્થળે જઈ શકે છે” વજમુખના વચનથી પ્રદ્યુમ્ન કહ્યું : “હું જાઉં છું.' એમ કહીને જેવો વૃક્ષ ઉપર ચઢવા જાય છે ત્યાં અંજનપર્વત સમાન મોટા હાથી પોતાના બાળકની જેમ બીજા વૃક્ષે મૂકીને પ્રદ્યુમ્ન તરફ દોડ્યો અને વૃક્ષને હચમચાવી નાખ્યું. પ્રદ્યુમ્ન પણ વૃક્ષ ઉપરથી કૂદકે મારી હાથીની પીઠ ઉપર મહાવતની જેમ ચઢી બેઠે અને તેના ગંડસ્થલ ઉપર મુષ્ટિપ્રહાર કરવા લાગ્યો. તેના સાહસથી પ્રસન્ન થયેલ હસ્તીરૂપધારી અસુર બેલ્યો : “હે ભાગ્યશાળી, આજથી હું તમારો સેવક છું. અવસરે મને જરૂર યાદ કરે.” એમ કહી વસ્ત્રાભૂષણ, ખ ગ વિગેરે આપીને અદશ્ય થયે. આ પ્રમાણે
અસુરથી પૂજાયેલા પ્રદ્યુમ્નને આવતે જોઈને વિદ્યાધરો વિષાદ પામ્યા. तेन खेदेन ते निन्युः, शिखरं भुजगाश्रितं । गत्वा तत्रावदज्ज्येष्ठो, दधत्कपटपाटवं ।९२। विशेदत्र मनुष्यो यो, मनःशंकाविवर्जितः । राज्यमेकातपत्रं स्या-तस्य शुभ्रगुणश्रियः ।९३। तिष्टत्वत्र भवंतोऽहं, यामोत्याहाग्रजोऽनुजान् । तथाख्यन्मदनो गच्छा-म्यहं भ्रातस्त्वदाज्ञया । गच्छ त्वमेव तेनेति, प्रोक्तो यदा स जग्मिवान् । सन्मुखं तावदगच्छ-त्तस्य क्रुद्धो भुजंगमः ।९५। आगच्छंतं गृहीत्वा तं, पृच्छे सोऽभ्रामयद्यदा । अधिष्ठाता तदा तस्यासुरो भेजे प्रसन्नतां ।९६। अश्वरत्नं मुदा तेन, क्षुरिका कांचनानि च । मुद्रिका ददिरे तस्मै, प्रद्युम्नाय यशस्विने ।९७। तत्रत्यं च वशीकृत्य, नागमागात्स लाभवान् । तदा तं वीक्ष्य ते जाता, विशेषेण विषादिनः ॥ अहो पापोऽयमायाति, लाभवानेव सर्वतः । एनं निराकरिष्यामः, कथं शल्यमिवोत्कटं ।९९।