________________
સ-૩
૮૯
દ્વારિકાની પૂર્વ દિશામાં ઉજ્જયંત, દક્ષિણુ દિશામાં માલ્યવાન, પશ્ચિમમાં સૌમનસ અને ઉત્તર દિશામાં ગંધમાદન એમ ચારે દિશામાં ચાર પર્વતે બનાવ્યા.
ततः पीतांबरे पीतांबराय धनदो ददौ । वरं माल्यं किरीटं च, कौस्तुभाख्यं महामणिं । । ७५ ॥ धनुः शाङ्क च तूणीर - वक्षय्यमार्गणौ गदां । कौमोदकीं नंदकं च, खड्गं तार्क्ष्यध्वजं रथं ॥७६॥ नीलवस्त्रे च रामाय, रथं तालध्वजं तथा। मुशलं वनमालां च, तूणी पूर्णशरौ इलं ॥ ७७ ॥ दशार्हेभ्यो दशभ्योऽपि, भूषणान्यपराणि च । धनदः प्रददौ प्रीत्यै, राममाधवयोस्तदा ॥ ७८ ॥ एकं तु कृष्णवासाय, प्रदानं द्वारिकापुरः । वात्सल्यमीदृशं चान्यद्, ब्रूमः श्रीदस्य कान् गुणान् ॥ ७९ ॥
ત્યાર પછી કૃષ્ણને પિતાંબર, શ્રેષ્ઠમાલા, મુગટ, કૌસ્તુભમણિ, શાત્ર ધનુષ્ય, અક્ષમ્ય બાણાવાળા ભાથા, કૌમેાર્દિકી નામની ગદા, નંદક નામનુ ખગ (તલવાર) અને તાક્ષ્યધ્વજ નામના રથ આપ્યા. ખલભદ્રને નીલ વસ્ર, તાલધ્વજ રથ, મુશલ, વનમાલા, પૂર્ણ માણેાથી યુક્ત ભાથુ અને હલ આપ્યું. એ રીતે કૃષ્ણ ખાદેવ તેમજ દશે. દશાાંને બીજા પણુ ઘણા અલકારો આપ્યા. કુબેરનું કેવું વાત્સલ્ય ? તેના કયા કયા ગુણૢાનુ વર્ણન કરીએ !’
जानतो वासुदेवत्वं, कृष्णस्य यादवोऽखिलाः । पश्चिमांभोनिधेस्तीरे - sभिषेकं चक्रिरे मुदा ॥ ८० ॥ सिद्ध सिद्धार्थस्तेन, रामस्य प्रेरितो रथः । हरेर्दारुकसंज्ञेन, द्वारिकाभिमुखं तदा ॥ ८१ ॥ अन्येऽपि यादवाः स्वान् स्वान्, सज्जीकृत्य रथांस्ततः । जन्या इव वरेणा ता-स्ताभ्यां सार्धं तदाचलन् || ગમાત્રચિત્રવાન્ત્રિ—વિષે: મોતઃ। વદ્યમાનૈર્મધ્વને-તિયાને મુશીદાં॥ ૮૩ || શીયમાનૂનને પ્રો——માનયજ્ઞયાવૈ । ટ્રીયમ નૈર્મહાવાને—જૂથમાનૈર્મોત્સવૈ: ૫૮૪ || कुबेरेण समं राम - गोविंदौ प्रविवेशतुः । स्वविमाने मृगांकार्का -विव द्वारवतीं पुरीं । त्रिभिर्विशेषकं ।। ८५ ।।
ષિત થએલા બધા યાદવેએ પશ્ચિમ સમુદ્રના કિનારે કૃષ્ણને વાસુદેવ તરીકેને રાજયાભિષેક કર્યાં. રથ ચલાવવામાં કુશળ સિદ્ધા નામના સારથિએ ખલદેવના અને દારૂક નામના સારથિએ કૃષ્ણના રથ દ્વારિકાની સન્મુખ રાખ્યા
બીજા પણ યાદવેાએ પેાતપાતાના રથ તૈયાર કરીને વરની પાછળ જેમ જાન જાય તેમ રામ-કૃષ્ણની સાથે દ્વારિકા સન્મુખ ચાલ્યા. અનેક પ્રકારના વાજિંત્રોના અવાજથી ઉલ્લસિત બનેલા, સ્ત્રીઓ વડે મગલ ગીતા ગવાતા, લેાકોવડે જય જયારવ કરાતા, અને ભંડારી સાથે ચંદ્ર સૂર્ય જેમ પેાતાના
યાચકોને દાન આપતા, મહા મહેાત્સવ પૂર્વક કુબેર વિમાનમાં જાય તેમ રામ-કૃષ્ણે દ્વારિકામાં પ્રવેશ કર્યાં.
૧૨