________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
દિશામાં અક્ષોભ્યને નવાવ, અને સ્વિમિતના માટે ગરિકૂટ નામના મહેલ બનાવ્યા. સાગરને નૈઋત્ય ખૂણામાં તેમજ પાંચમા અને છઠ્ઠા દશા માટે વર્ધમાન નામના જુદા જુદા મહેલ બનાવ્યાં. ધરણ માટે વાયવ્ય ખૂણામાં પુષ્કર નામને અને પૂરણ માટે ‘આલેક દર્શન નામના મહેલ બનાવ્યો. અભિચંદ્ર માટે પૂરણની પાસે વિમુક્ત નામનો મહેલ બનાવ્યું. ઈશાન ખૂણામાં કૃષ્ણના પિતા માટે કુબેરછામ' નામનો સુવર્ણરૂધ્યમય મહેલ બનાવ્યો.
રાજમાર્ગની સમીપમાં ઉગ્રસેન રાજાને ભવ્ય મહેલ બનાવ્યું. બધા પ્રાસાદે મંદાર, અશોક અને આમ્ર આદિ અનેક વૃક્ષોથી યુક્ત અને ચિત્ર-વિચિત્ર ધ્વજ પતાકાઓથી અત્યંત શોભતા હતા. प्रासादः सर्वतोभद्रः सर्वतो भद्रभासुरः। सद्रष्टादशभूमोऽभूत्, स्वर्णरत्नमयो हरेः ॥६५॥ प्रासादो हलिनश्चापि, चतुरस्रोऽभवद्वरः। गवाक्षमंडितः स्वर्ण-रत्नराजिविराजितः ॥६६॥ सभेका सन्निधौ तस्य राजतेऽतिमनाहरा । सुधर्मासखीसंकाशा, भूरिस्तंभमनोहरा ॥६७॥ आहेतप्रतिबिंबाना-मष्टोत्तरशतेन तु । सिद्धायतनवत्तत्र, जिनेन्द्रायतनं कृतं ॥६८॥ शालिपांचालिकास्तंभ, जात्यहेमविनिर्मित । तोरणं जालकैः रेजे, तत्संभागर्भगं वरं ॥६९॥ दीधिकांसारकासार-चैत्यवापीवनानि च। कुबेरोरचयामास, द्रुतं दिव्यस्वशक्तितः त्रिभिविशेषकै।। एकाकिनोऽपि कुर्वति, नृलोकं स्वविमानवत् । देवाः स्वशक्तितरतूर्ण, सर्वशोभासमन्वितं ॥७१॥ देवलोके तु देवानां, विमानानि च भूरिशः । नृलोकेऽपि तथा कुर्वे, सांप्रतं निजशक्तितः।।७२॥ इतीव वासुदेवाय, कृत्वा, द्वारघती मुदा । दत्ता श्रीदेन संतुष्ट-मानसेन शुभास्पदा ॥७३॥
ચારે બાજુથી દેદીપ્યમાન અઢાર માળને સુવર્ણ રત્નને “સર્વતૈભદ્ર' નામને મહેલ કૃષ્ણને માટે બનાવ્યો. અને બલરવ માટે સુવર્ણ રત્નોની જાળીઓથી યુકત ગવાક્ષોથી સુશોભિત સમરસ મહેલ બનાવ્યો.
તે મહેલની પાસે અનેક સ્તંભેથી મનહર સુધમસભા જેવી સુંદર વિશાલ રાજસભા (સભાગૃહ) બનાવી. એ રાજસભામાં એકસો આઠ જિનબિંબવાળું સિદ્ધાયતન જેવું સુંદર જિનાલય બનાવ્યું. રત્નજડિત સુવર્ણના સ્તંભે રતન (થાંભલે-થાંભલે) વિવિધ રત્નથી જડિત સુંદર શાલભંજિકાઓ (પુતળીઓ) ગોઠવી. રત્નની જાળીવાળાં તરણેથી યુક્ત શ્રેષ્ઠ સભાગૃહમાં, કાવાવ, વાવડીઓ, તલાવ, સરોવર તેમજ સુંદર ઉદ્યાને વિગેરેની રચના કુબેરે પિતાની દિવ્ય શક્તિથી કરી. દેવ એકાકી હોવા છતાં પણ પિતાની દિવ્યશક્તિથી મનુષ્ય લોકને સર્વ પ્રકારની શેભાથી યુક્ત દેવ વિમાન જેવો બનાવી દે છે, તેમ કુબેરે પણ પિતાની દિવ્યશકિતથી દેવલોકના ઘણા દેવ વિમાને મનુષ્ય લોકમાં ઉતારી દીધા ન હોય, તેવી દ્વારા મતિની રચના કરી. उज्जयंतः पुरस्तस्या, माल्यवान् दक्षिणादिशि । पश्चिमायां सौमनस, उदीच्यां गंधमादनः।।७४॥