________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર,
કંઈપણ નહી દેખાવાથી ચારે બાજુ જઈ રહ્યા. ફક્ત કાળનું જ મૃતક દેખાયું. કાળના મૃત દેહને જોઈને કપાત કરવા લાગ્યા
सततं देवता भाग्यात ,सांनिध्यं कुरुते ययोः रामकृष्णौ सपुण्यौ तौ, हंतव्यौ कथमात्मभिः ।। ९६ ॥ तयोरेव वृषेणेति, देवताभिविकुय॑ च ।अकालेऽपि बली कालो, मारितः शौर्यभागपि ।। ९७ ॥ स्वामिनो यादवा दूर-मगच्छन्नात्मवैरिणः।इत्येत्य कथयामासु-स्तेभ्यः स्वगूढपूरुषाः ।। ९८॥ तद्गत्वाग्रे किमस्माभिः, कालं विना करिष्यते।इत्यालोच्य निवृत्तास्ते, यवनादिकभूमृतः ।। ९९ ॥
‘સ્વામિન, જેના ભાગ્યથી દે નીતર સહાય કરી રહ્યા છે એવા પુણ્યશાળી રામકૃષ્ણને આપણે કેવી રીતે મારી શકીશું ? તે બન્નેના પુણ્યથી દેવે ચિતા વિકુવીને બળવાન એવા કાળને અકાલે ભાગ લીધે. આપણા વૈરી યાદ દૂર દૂર નીકળી ગયા છે.” આ પ્રમાણે ચર પુરૂષએ આવીને કહ્યું, ત્યારે ખિન્ન થયેલા યવન રાજાઓ કાળ વિના આપણે આગળ જઈને શું કરીશું ? આ પ્રમાણે વિચારીને બધા ત્યાંથી પાછા ફર્યા.
जरासंधाय ते चेत्य, यावत्कालमृति जगुः । पुत्रमृतिश्रुतेस्ताव-न्मूर्छया सोऽपतद्भुवि ।। ५०० ॥ प्रभू तैरूपचारैः स, लब्धसंज्ञोऽभवद्यदा । व्यलपत्कालकालेति, कंसकंसेति च स्मरन् ।।१॥ जामातुरेव चैकस्य, दुःखमासीत्पुरा मम । पुत्रस्य मरणात्तत्तु, द्विगुणं प्रत्युताभवत् ॥२॥ स्वयं रूदन् परानप्या-रोदयन् स विलापतः । समेते हि महादुःखे, स्यान्महानपि कातरः।। ३॥ एकस्य जायते दुःख-मन्यस्य परमं सुखं । अदृष्टानां हि वैचित्र्यात् , संसारस्थितिरीदृशी॥ ४ ॥
અનુક્રમે રાજગૃહી આવીને જરાસંધને કાળના મરણ સુધીને બધે વૃત્તાંત કહ્યો. પુત્રનું મરણ સાંભળીને જરાસંધ મૂઈિત થઈને જમીન ઉપર પડી ગયો. અનેક શીતલ ઉપચાર કરવાથી વસ્થ થઈને કલ્પાંત કરવા લાગ્યો. હે કાળ, હે કાળ, હે કંસ-કંસ.” આમ પુત્ર અને જમાઈને વારંવાર યાદ કરતે જરાસંધ પિતે રડે છે અને બીજાને રડાવે છે. પહેલા તે એકલા જમાઈનું દુઃખ હતું. હવે પુત્રના મરણથી એ દુઃખમાં બમણો વધારો થયે “ખરેખર, જ્યારે દુઃખ આવે છે ત્યારે મોટા માણસે પણ કાયર બની જતા હોય છે.” એકને દુઃખ ત્યારે બીજાને સુખ થાય છે. ખરેખર કમની વિચિત્રતાથી જ આ સંસારની વિષમ પરિસ્થિતિ સર્જાય છે.
इति कर्तुं समीचीनं, कालस्य परिपंथिनः । ननंदुर्मरणं श्रुत्वा, समुद्रविजयादिकाः ॥५॥
પિતાના શત્રુ કાળના મરણને સાંભળીને જે થયું તે પિતાના સારા માટે થયું છે? એમ વિચારી સમુદ્ર વિજય આદિ બધા યાદવો ખુબ ખૂશ થયા.