________________
હર્ગ-૩
विनयात्पवनोऽबादि-प्रातः कृत्यं तमात्र किं ।आनयिष्याम्यहं वो धृत्वा केशेषु यादवान् ॥८६॥ उवाच सहदेवोऽपि, कृत्यमेतत्तवापि न । अहमेव प्रविश्याना-बामयिष्यामि तान् द्रुतं ॥ ८७ ॥ तथा परेऽपि सोदर्याः, सर्वेऽपि वसुधाधवाः।मंत्रिणोऽपि च कालं तं, कथयामासुरुच्चकैः ।। ८८ ॥ कालस्तथाप्यमर्षेण, वार्यमाणोऽपि बांधवैः प्रविवेशानले तूर्ण, विचार च विना मृतः ।। ८९ ॥
ત્યારે પવને કહ્યું –ભાઈ તમારે શા માટે અનિપ્રવેશ કરે પડે ? હું જ યાદોના કેશ ખેંચીને અગ્નિમાંથી બહાર કાઢીશ! ત્યારે સહદેવે કહ્યું – તમારે કેઈએ કંઈ કરવાનું નથી. હું જ અગ્નિમાં પ્રવેશીને તે લોકોને બહાર કાઢીશ.” આ પ્રમાણે બીજા ભાઈઓ, સર્વે રાજાઓ અને મંત્રિવર્ગો પણ ઘણું કહ્યું. ભાઈઓ વિગેરેએ નિષેધ કરવા છતાં પણ વિચાર કર્યા વિના કાળે અગ્નિમાં કૂદકે માર્યો, અને તરત જ મરણને શરણ થયે. तादृशं देवताकृत्यं, मृत्यूत्पत्तिश्च तादशी । यादृशं चाशुभं कर्म, शरीरिणां हि संभवेत् ।। ९० ॥
માણસનાં જેવા પ્રકારના શુભાશુભ કર્મો હોય છે તેવા પ્રકારે દેવકૃત્ય મરણ વિગેરે બધા સંયોગો મલી આવે છે.
देशांतरे सहस्रांशी,गते चास्ताचले क्रमात् । शर्वयोमुपितास्तस्पा, तत्रैव पवनादयः ॥ ९१ ॥
અનુક્રમે સૂર્ય પણ અસ્તાચલ તરફ ગયે પવન વિગેરેએ રાત્રિવાસ ત્યાં જ કર્યો. परेषां मारका कालो, मृतिस्तस्थापि चेदभूत् । जीविष्यति तदा कोऽत्र, पुरुषो बसुधातले ।। ९२ ॥
બીજાને મારનાર કાળ જ મૃત્યુ પામે, તે આ પૃથ્વીમાં આવશે કે? शोचंतः संस्मरंतश्च, कालस्यापि गुणानथ । मंत्रिणो भूभुजश्थापि,पवनाद्याश्च सोदराः ॥ ९३ ॥
ત્યાં કાળના ગુણોને યાદ કરતા, શેક કરતા, પવન આદિ ભાઈઓ, મંત્રીઓ, અને રાજાઓ ખિન્ન થઈ ગયા. अथोदिते सहस्रांशी, प्राचीमंडलमंडने । न चितां न गिरिं चापि, ददृशुस्ते चमत्कृताः ।। ९४ ॥ देवतारचितं सर्व-मिंद्रजालमिवाभितः । सर्वेऽप्यक्षंत कालस्य, किंतु सत्यतया मृति।। ९५॥
પૂર્વ દિશામાં સૂર્યના કિરણે ધરતી ઉપર પ્રસરી રહ્યા ત્યારે પર્વત કે ચિતા કંઈપણ લેવામાં આવ્યું નહીં. તેથી આશ્ચર્ય ચક્તિ બનેલાં પવને, દેવતાએ કરેલા ઇંદ્રજાલની જેમ