________________
स-3
८3
प्रशंससुस्तदा केऽषि महाभाग्यौ बलाच्युतौ । समुद्रविजयं केऽपि, केऽपि नैमित्तिकं पुनः ।। ६ ॥ केऽपि श्रीजिननाथाची, प्रकुर्वते विशेषतः । एकशो विघ्नविध्वंसे, केऽपि दानं ददुर्मुदा ॥ ७ ॥ जगुः केचन गीतानि, ननृतुः केचनाद्भुतं । अवादयंश्च निःस्वाना-दिकवाद्यानि हर्षतः ॥ ८॥ ज्ञानीव सत्यवादी त्वं, क्रोष्टुकिं संस्तुवन्निति । कृतज्ञोऽपुजयत्प्रोच्चैः, समुद्रविजयो धनैः ।।९॥ निमित्तं सत्यतायुक्तं, यद्यस्माकमसावदात्तदास्यातिधनं दत्वा, नैव्यं न्यत्क्रित्यतेऽजसा ॥ १० ॥ इत्यालोच्य ततः सर्वे-र्वसुदेवादिभिनेपैः स स्वर्णरूप्यमाणिक्या-दिकदानेन पूरितः ॥ ११ ॥
તેમાં કેટલાંક ભાગ્યશાળી રામ-કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા તો કેટલાક સમુદ્રવિયની, તે કેટલાક ક્રાહુકિ નિમિત્તજ્ઞની પ્રશંસા કરે છે. કેટલાક યાદવે ખુશાલીમાં જિનેશ્વર ભગવંતની વિશેષ પ્રકારે પૂજા કરે છે. કેટલાક વિદ્ધનાશ થવાથી યાચકને ભરપુર દાન આપે છે. કેટલાક ગીતગાન અને અભુત નૃત્ય કરે છે. તે કેટલાક અનેક પ્રકારના વાજિંત્રો વગાડે છે. આ પ્રમાણે બધા યાદવે ખુશખુશાલીમાં મસ્ત થઈ ગયા.
સમુદ્રવિજયે જ્ઞાની અને સત્યવાદી તરીકે પ્રશંસા કરાતા કાટુકિને ઘણું ધન આપીને તેને સત્કાર કર્યો. અને અમારા માટે તારૂ નિમિત્ત બિલકુલ સત્ય પુરવાર થયું છે. આ પ્રમાણે સ્તુતિ કરીને અઢળક ધન આપીને તેને દારિદ્રયને દૂર કરી નાખ્યું.
ત્યાર પછી વસુદેવ આદિ સર્વે રાજાઓએ પણ વિચારીને સુવર્ણ–રૂપુ માણેક અને મોતીનું દાન કરીને ક્રાહુકિને સંતુષ્ટ કર્યો. मार्गेऽथ गच्छतां तेषा-मेकत्र तस्थुषां पदे । अतिमुक्तश्चारणषि-रागतोऽनभ्रवृष्टिवत् ॥ १२ ॥ अभ्युत्थानादिसत्कारैः, समुद्रविजयादिभिः । यादवैरपि निःशेषैः, पूजितस्तोषितस्तथा ॥ १३ ॥ स्वस्थीभूतोऽतिसंतुष्ट-स्तेषामादरयोगतः । क्षणमेकं स्थितस्तत्र, स्यादादरोऽजरामरः ॥ १४ ॥ समुद्रविजयेशेन, तदा पृष्टो मुनीश्वरः । भगवन्नायतौ नः किं, भावि प्रसद्य तद्वद ॥१५॥ सोऽपि प्रोवाच युष्माकं, का चिंता तमसस्ततेः। द्वाविंशतितमो यत्रा-हेन्नेमिर्भाति भानुवत् ॥१६॥ एतौ मुशलिगोविंदौ, जरासंधं निहत्य च । बलदेवासुदेवौ, त्रिखंडेशौ भविष्यतः ॥१७॥ भरतार्धाधिपावेतौ-विख्यातवार्धचक्रिणौ । सुपर्ववासितद्वार-वत्यां राज्यं करिष्यतः ॥ १८ ॥ अतिमुक्तमुखादेवं, श्रुत्वा संतुष्टमानसः । विससर्ज मुनि नत्वा, श्रीनेमिभगवत्पिता ॥ १९ ॥
મામાં જતા જતા કઈ એક સ્થળે યાદવેની છાવણીમાં વાદળ વિનાની વૃષ્ટિની જેમ અચાનક ચારણમુનિ અતિમુક્ત પધાર્યા.