________________
स-3
७७
આ પ્રમાણે અનાવૃષ્ણિના આક્રોશથી તિરસ્કૃત બનેલે તેમજ સમુદ્ર વિજયથી અપમાનિત થયેલે સોમક નીચું મોઢું રાખીને ત્યાંથી નીકળીને પિતાના નગરમાં આવ્યું.
मेलयित्वा द्वितीयस्मिन् ,वासरे स सहादरान्।समुद्रविजयोऽपाक्षीत , किं कर्तव्यमथात्मभिः॥ ४२ ॥ स्वत्वबुद्ध्या विचारो यः, समुत्पद्येत सुंदरः । कथनीयः समस्तोप्या यतिसाधुविचार्य मे ॥४३॥
બીજા દિવસે સમુદ્ર વિજયે બધા ભાઈઓને ભેગા કરીને પૂછ્યું : બોલો, હવે આપણે શું કરવું છે ? કેમ કે હવે જરાસંધનો વરઘોડો આવવાનો ! માટે ભવિષ્યમાં હિતકારી જેની જે બુદ્ધિ સૂજે તે બધા મારી સમક્ષ રજુઆત કરે.
कश्चिद्वक्ति जरासंधः कियन्मात्रः प्रवर्तते।न वाच्यमिति कश्चिञ्च, त्रिखंडाधिपतिः स तु ।। ४४॥ कश्चिद्वक्ति सहैतेन, मरिष्यति युयुत्सवः । कश्चिद्वदति नाऽनेन, संग्रामेण प्रपूर्यते ।।४५॥ कश्चिद्ब्रवीति नश्यामा, जीवरक्षाकृतेऽधुना।कश्चिद्वदति नंष्ट्वा क्य, गमिष्यामो वयं भयात् ॥४६॥ इत्यालापे मिथः सर्वैः, क्रियमाणे सहोदरैः।समुद्रविजयोऽबादीत् पृच्छयते क्रोष्टुकिः पुरा।। ४७ ॥ साधु साधु तदा सर्वेऽप्यवादिषुः सहोदराः। पृच्छयतां द्रुतमाकार्य, क्रोष्टुकिः स निमित्तवित् ॥४८॥
“કઈ કહેઃ જરાસંધ કેણ માત્ર છે? ત્યારે કોઈ કહે ભાઈ, એ ત્રણ ખંડનો રાજા છે.” કોઈ કહે : તેની સાથે યુદ્ધ કરીશું. મરવું પડશે તે મરી જવા તૈયાર છીએ” ત્યારે કોઈ કહે: “તેની પાસે મોટું સૈન્ય છે. આપણે સમર્થ નથી. વળી કેટલાક કહે ઃ જીવ બચાવવા અહીંથી નાશી જઈએ.” ત્યારે બીજા કહે : “ભાઈ નાશીને ક્યાં જઈશું? ભર ને ત્રણે ખંડમાં તેનું સામ્રાજ્ય વિરેલું છે.” આ પ્રમાણેનો ભાઈઓનો પરપર વાર્તાલાપ સાંભળીને સમુદ્ર વિજયે કહ્યું : “આપણે પહેલા કોકિ (જ્યોતિષી) ને બોલાવીને પૂછી જોઈએ.” ત્યારે બધા ભાઈઓએ “સારું, સારું !' એમ કહીને સમુદ્ર વિજયના વચનને ટેકો આપે.
सकलैरेवमालोच्या-कारितः क्रोष्टुकिंस्तदा । पृष्टो भावि किमस्माकं, हिताहितमतः परं ।। ४९॥ सेोऽवादीत्सर्वथा यूयं, चितां माकाष्टं मानसे।एताभ्यां रामकृष्णाभ्यां, युष्माकमुदयो महान्।।५०॥ प्रतिविष्णु जरासंध, हत्वा तच्चक्रशक्तितः । तद्राज्यभोगिनौ राम-कृष्णावेतौ भविष्यतः।।५१ ॥ प्रतिविष्णुविधाताय, धृतावतारिकाविमौ । क्षमावीरौ रामकृष्णौ स्त-स्त्रिखंडैश्वर्यधारिणौ ।। ५२ ॥ पश्चिमांबुनिधेस्तीरं, यूयं सांप्रतं गच्छत । तत्र शत्रुक्षयो भावि, युष्माकं च महादयः ।। ५३ ॥ गच्छतां यत्र युष्माकं, सत्यभामा सुतद्वयं । जनयेत्तत्र संस्थेयं, वासयित्वा पुरीं मुदा ।। ५४ ॥