________________
સગ -૩
૯૫
સમુદ્ર વિજયના વચન સાંભળીને સેામકે કહ્યું:-તમારે આવુ' અનુચિત ખેલવુ' ના જોઇએ રાજન્, તમારા જરાસ'ધ સાથેના સેન્ય સેવક ભાવ શુ ભૂલી ગયા ? તમારે તા આપણા સ્વામીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તેમાં જ આપણું હિત સમાયેલુ છે. ‘પતિવ્રતા ખ`ધુમતીએ પેાતાના સ્વામીના કહેવાથી પિતા-પુત્રના વધ નહેાતા કર્યાં ? તેવી રીતે વિચાર કર્યાં વિના સ્વામીની આજ્ઞા મુજબ કરવુ' એ જ આપણું કન્ય છે. જેમ છ ગના વધ થયેા તેમ સ્વામીની ઇચ્છાનુસાર આ બે રામ અને કૃષ્ણના વધ થશે, તમારા બધા માટે શ્રેય રૂપ છે. અને આ એ ને આપવાથી ઘણા કાળથી સંચિત કરેલા યાદવાના જાન-માલ પણ સુરક્ષિત રહેશે.
તે
એક સૂતરના તાંતણા માટે કયેા બુદ્ધિશાળી મનુષ્ય હારને તેડી નાખે ? એક ખીલી માટે કેાણ માટે મહેલ ભાંગી નાંખે? જીવિતના અથી કયા પુરૂષ વાઘના મુખમાં હાથ નાખવા જાય અને સૂતેલા સિંહને જગાડે ? માટે મળવાનની સાથે ખાથ ભીડવા જવુ અને તેને માટે જેમ તેમ ખેલવું, તે તમારા સારા માટે નહી થાય. માટે હજી સમજી જાવ. હું... તમારા ભલા માટે કહું છું. ત્રણ ખંડના અધિપતિ જરાસંધ રાજાની આજ્ઞા મુજબ કરો. કોઈ પણ પ્રામાણિક પુરૂષ દીપકથી હિમનુ' અને ઠંડીના સાધનેાથી અગ્નિનું અનુમાન કયારે પણ કરે ખરા ? સદ્ અનુમાનથી સાધ્યની સિદ્ધિ થાય છે. અસદ્ અનુમાનથી કયારે પણ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. તે તમા સારી રીતે સમજી શકે છે.
सोमकस्य तथा वाचः, श्रावं श्रावं जनार्दनः । तं तु निर्भर्त्सयामास, कुमारोऽपि स्वशक्तितः ॥२६॥ अवध्यो दूतकर्मत्वा-त्पुरस्तान्मम गच्छतात् । रे किं भापयसेऽस्मांस्त्वं, जरासंधात्तवेशितुः ॥२७॥ વયં તુ મુમારા: સ્ક્રૂ, મારા વર્ધમાનમાઃ |વાદ્દન વાદ્દન ગરાસંધો, નરસંધિમવાસવાન॥૨૮॥ तं प्रेषयामि चेत्कतु, स्वजामातुः सहायतां । सत्या दैत्यारिरित्याख्या, षष्ठीतत्पुरुषो तदा ॥ २९ ॥ सा मे षष्ठीबहुव्रीहि समासे संस्थिताऽन्यथा । ज्ञेया त्वया निजाधीशां-बुजसोमक सोमक ॥ ३० ॥
સેમકના વચન સાંભળી સાંભળીને રાષે ભરાયેલા કૃષ્ણે, નાના હોવા છતાં પોતાની શક્તિથી તેને તિરસ્કાર કરીને કહ્યું:-અરે તું દૂત છે માટે અવધ્ય છે, તારૂ ક્રૂત કાય પતાવીને રવાના થઇ જા. તારા રાજા જરાસંધથી શુ અમને ખવરાવે છે અમે બધા વમાન સરખા કુમારા ખાતાં ખાતાં તારા જરાસંધના સાંધાને જર્જરિત શ્રી નાખીશું'. તેને જો તેના જમાઈની સહાય કરવા જવુ હોય તે હમણાં જ મેકલી આપુ. જેથી દૈત્યારિ= દૈત્યના અરિશત્રુ–એમ ષષ્ઠી તત્પુરૂષ સમાસ સિદ્ધ થઇ શકે. આ રીતે દૈત્યને અરિ અને દૈત્ય છે અરિ જેના એવા, તત્પુરૂષ અને બહુવ્રીહી સમાસની મારી સતા સિદ્ધ કરી બતાવુ. તારા રાજાના ચરણ કમળનુ પાન કરનારાં ભ્રમર સમાન હૈ સેામક, જા જલ્દી ચાલ્યે જા. અને આ મારા સંદેશા એને કહી દેજે.'