________________
७४
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર आर्जवाद्वसुदेवेन, गर्भाः षडपि वाचया। दत्ताः कंसस्य तन्नूनं, न न्याय्यं प्रविनिर्मितं॥७॥ कंसेन निहता गर्भाः, षट् जाताः कृष्णबांधवाः । तद्वैरेण हतः कंसो, नात्र दोषो हरेर्मनाक्॥८॥ प्रद्योति पुष्पदंताभ्यां, यदुवंशधनाश्रय । बालाभ्यां हलिजिष्णुभ्या-माभ्यां शोभेऽहमुच्चकैः॥९॥ यद्भविष्यत्प्रजातं त-दज्ञातं पूर्वमेव तु । दीयेते नु कथं रामकृष्णौ, तौ जीवता मया ॥१०॥ मनुष्यैर्गालिदानेन, यदि गालिः प्रदीयते । किं षण्णामपि बंधूनां, वध वैरं न गृह्यते ॥११॥ सर्वथैव ततो राम-कृष्णयो त्र दूषणं । दानमप्येतयोर्नास्ति, कदापि वधहेतवे ॥१२॥ दूषणं च तवैवात्र, जरासंधस्य भू भुजः। विनाशकालसंसूचि(चा), विपरीतमतिस्थितेः ॥१३॥ एतावन्मात्रमप्यतः, स च वेत्ति न दर्पतः । एतयो रामविष्ण्वोः किं, स्वजामातृकृते वधः॥१४॥
વસુદેવે સરળતાથી કંસને છ ગર્ભે આપવાનું વચન આપ્યું હતું અને તે આપી પણ દીધા હતા. ત્યારે દુષ્ટ કેસે એ છએ બાળકની હત્યા કરી નાખી, તે શું તેણે વ્યાજબી કર્યું છે? પિતાના છ ભાઈઓના હત્યારા કંસને વધ કર્યો, તેમાં કૃષ્ણને જરાપણુ દોષ નથી. અને આ રામ-કૃષ્ણ તે અમારા યદુવંશરૂપી આકાશમાં દેદીપ્યમાન ચન્દ્ર અને સૂર્ય સમાન છે. તેથી અમારી શોભારૂપ છે. વળી, જે કાંઈ બની ગયું તે બધું મારી જાણ બહારનું હતું. હવે મારા જીવતાં મારવા માટે રામ-કૃષ્ણને કેવી રીતે આપું? લેકનીતિ પણ કહે છે -‘ગાળની સામે ગાળ અને ખૂનની સામે ખૂન.” તે રીતે કૃષ્ણ પિતાના છ ભાઈને વધને બદલો કંસના વધથી લીધે છે, તેમાં શું ખોટું કર્યું છે? જરાસંધને કહેજે કે મારવા માટે કયારે પણ હું રામકૃષ્ણને આપવાનું નથી. આમાં જરાસંધને જ દેષ છે. એને આ રીતે કંસને પક્ષપાત લેવાય જ નહી. રામકૃષ્ણનો વધ કરવાનો વિચાર કર્યો છે તેથી મને લાગે છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ આ રીતે નજીકમાં જરાસંધને વિનાશ લાગે છે. નહીતર આવી દુર્બુદ્ધિ સૂઝે જ નહીં. સાદી વાત પણ અભિમાનથી જરાસંધ સમજ્યો નથી. सोमकस्तद्वचः श्रुत्वा, समुद्रविजयं जगौ। मा वदिष्टा गिरो यूयं, सर्वथेत्यविचारिता ॥१५॥ सेव्यसेवकभावः स्या-द्यत्र राजन् परस्परं । आज्ञाया एव तत्रास्ति, प्रामाण्यं केवलं नृणां॥१६॥ जनकांगजयोर्याते, यं पत्योरनुरक्तयोः। यथा बंधुमतीसिद्ध-मित्रयोर्न विचारणा ॥१७॥ षण्णामपि तु गर्भाणां, ततो जातो यथा वधः । द्वयोरप्येतयोः सोऽस्तु, तथा स्वनायकेच्छया ॥१८॥ भवतां सर्वथाछिन्न-जननालयसंचयाः। एताभ्यां हि भविष्यंति, यादवाः सकला अपि॥१९॥ केन सूत्रकृते हार-स्त्रोटयते बुद्धिशालिना । भूयो बंभज्यते केन, प्रासादः कीलिकाकृते॥२०॥ जीवितार्थी पुमान् को नु व्यालवक्त्रे करौ क्षिपेत्। को वा केसरिणं सुप्त-मुत्थापयेत्क्रुधान्वितः॥२१॥ बलिष्टेन समं मानोत्कर्ष-स्पर्द्धा च मत्सरः। सर्वथा तद्वचोलापः, शुभाय जायते न हि॥२२॥ ततोऽहमुपकाराय, युष्माकं कथयाम्यलं। जरासंधत्रिखंडेश-वाक्यं कुरुत सत्वरं ॥२३॥ हिमवद्दीपकत्वेन, वह्नः शीतत्वसाधकाः । अनुमातुं यथाशक्ती-धरेत्प्रामाणिकाग्रणीः॥२४॥ धृत्वा सदनुमानेन, संमतेन मनीषिणां। निर्क्सयेद्यथा चा, तमज्ञं स विचक्षणः॥२५॥युग्मं॥