________________
સર્ગ -૩ પડે છે. વાળને બદલે ગાળથી ને ખૂનને બદલે ખૂનથી. તેની તને શું ખબર નથી? તો હવે આવા અધર્મથી લાંબે સમય જીવવું તેના કરતાં નરક આદિ નિમાં જઈને ઈચ્છાપૂર્વક લાંબુ જીવન જીવજે.” बंधेन यौत्रिकेणाथ, नियंत्र्य मल्लमुष्टिकं । चाणुराविरहीकर्तु-मिवाहन्मुशली द्रुतं ॥५४॥ इतवाणुरमल्लं च, मुष्टिकं प्रापिता मृतिः। विनिश्चित्यात्मनो भर्तु -रपि तां पार्श्ववर्तिनीं ॥५५॥ स्वकीयकायरक्षार्थ, ये च कंसेन रक्षिताः । सुभटा उत्थिताः कोपादिवेतय सहेवयः॥५६॥ युग्मं॥ आगच्छेयुर्हरिं हतुं, यावत्ते तावदुच्चकैः। रामस्तान हक्कयामास, दौर्यष्टया कुकुर निव ॥ ५७ ॥ समुच्छिद्यत एवाशु, वैरी व्याधिरिवेति हि । न्यस्य कंठे क्रमौ कसं, श्रीपुरुषोत्तमोऽप्यहन्॥५८॥
પિતાની રક્ષા માટે કંસે રોકેલા જરાસંધના અને પિતાના સુભટો કંસના બચાવ માટે આવવા લાગ્યા. પરંતુ બલકે તે બધાને કૂતરાની જેમ હાંકી કાઢયા. વ્યાધિ અને વૈરીને તત્કાળ ઉચ્છેદ કર જોઈએ એમ માની વિષ્ણુએ તેના ગળા ઉપર બે પગ રાખીને કંસને વધ કર્યો, અને બલભદ્ર મુષ્ટિકને પણ તેના મિત્ર ચાણસ પાસે મોકલી દીધે, અર્થાત્ મારી નાખ્યો. ततः पुरा जरासंध-मुक्ताश्चारभटा हठात् । कंसस्य घातिविद्वेषा-त्सज्जीभूताः सितासयः॥५९॥ वर्मादिपरिधानेन, सज्जिता वीक्ष्य तान् भटान् । समुद्रविजयादीशाः, प्रसन रविरश्मिवत्॥६०॥ तेषामायुधवृंदानां प्रभाभिः परितो भटाः । नष्ट्वा घूका इवादित्य-तेजोभिर्विवराण्यगुः॥६१॥
કંસના વધથી રોષે ભરાયેલા જરાસંધના સુભટો બખ્તરે અને શસ્ત્રોથી સજજ થઈને શત્રુને મારવા માટે તૈયારી કરવા લાગ્યા. તે જોઈને સમુદ્ર વિજય આદિ રાજાએ સૂર્યના કિરણોની જેમ ચારે બાજુ ફેલાઈ ગયા. ઘુવડ જેમ સૂર્યના તેજને સહન ના કરી શકે તેમ સુભટો રાજાઓના રાજ તેજને સહન નહી કરી શકવાથી દૂર ભાગી ગયા. ततोऽनाधृष्णिरारोप्य, हलिविष्णू स्वके रथे । आनयद्वसुदेवौकः, समुद्रविजयाज्ञया ॥६२॥
સમુદ્ર વિજયના કહેવાથી અનાવૃષ્ણિ, કૃષ્ણ અને બલભદ્રને રથમાં બેસાડીને વસુદેવને ત્યાં લઈ ગયે.
इतस्तदा समागत्य, तत्र विश्वेऽपि यादवाः । मिलिताः कलिसंभ्रांता, मिथः प्रश्नविधित्सया॥६३॥ आबाल्यादपि गांभीर्य-शौर्यधैर्यादिकैर्गुणैः । युक्तोऽपि श्रीपतिः पुत्रो, मया बाल्ये न खेलितः ।।६४॥ इत्यर्धविष्ट रे राम, समारोप्यांकमच्युतं । उत्तमांगे चुचुंबाश्रु-पातैरानकदुंदुभिः ॥६५॥