________________
स-3
પુણ્ય પ્રભાવે નિર્વિક્તપણે બધુ કામ પત્યા પછી કંસના સુભટો ઝબકીને જાગી ગયા. કોઈ પણ જાતની હિલચાલ જોઈ નહી. પરંતુ કેટલાક સુભટોએ કહ્યું : “અલ્યા, જુવે તે ખરા ! વસુદેવ-દેવકીના સાતમા ગર્ભનું શું થયું?” એમ બોલીને તપાસ કરવા માટે દેવકી પાસે આવ્યા. ત્યારે દેવકીની પાસે સાતમા ગર્ભ તરીકે પુત્ર નહી પરંતુ પુત્રી જોઈ. આનંદિત બનેલા સુભટો બાલિકાને લઈને કંસની પાસે આવ્યા. સાતમા ગર્ભ તરીકે બાલિકાને બતાવી. કંસ પણ બાલિકાને હાથમાં લઈને અટ્ટહાસ્ય કરતે બોલ્યો, “અરે, જો તો ખરા ! પેલો અતિમુક્ત મુનિ કે જુ? દેવકીના સાતમા ગર્ભ તરીકે આ રાંકડી બિચારી છોકરી શું મારો ઘાત કરવાની હતી? સાધુ આવેશમાં આવીને બોલી ગયો હતો. એ થોડો જ્ઞાની હતો ? આમ બોલીને બાલિકાનું નાક છરીથી છેદી નાખ્યું. “બસ, મને મારનાર દુનિયામાં કોઈ નથી.” આ પ્રમાણે સાધુના વચનને મિથ્યા માનતો કંસ નિશ્ચિત થઈને ઉન્મત્ત માણસની જેમ રાજ્યનું પાલન કરવા લાગ્યો. तस्य कृष्णशरीरत्वा-त्कृष्ण इत्युच्यतेऽभिधा । देवीभिः सेव्यमानोऽसौ,नंदगेहे समैधत ॥३०॥
ગોકુળમાં નંદના ઘેર દેવીઓથી સેવાતા બાળકને, તેના શરીરને વર્ણ કૃષ્ણ (કાળ) હોવાથી ગોવાળીઆઓ તેને “કૃષ્ણ” કહીને બોલાવતા. गर्भस्याधानपोषाभ्यां,स्नेहो मातुर्महान् भवेत् । देवकीतीव सोत्कठा,जाता पुत्रऽऽस्यदर्शने ॥३१॥ ततो मासे व्यतिक्रांते, देवकी वसुदेवकं । यास्यामि गोकुले दृष्टुं, तनूजमित्यचीकथत् ॥३२॥ शौरिःप्रोवाच कुर्वत्या, गमनागमने तव । कंसो ज्ञास्यति निःशेषां, वातां तत्का विचारणा ॥३३॥ कारणानि समुद्दिश्य, ततस्त्वं मृगलोचने । गच्छेनिज सुतं दृष्टुं वत्सं गौरिव गोकुले ॥३४॥ प्रस्तावज्ञापि सा दक्षा, पतिवाक्यानुयायिनी । उपायं रचयामास, पुत्रवत्रादिदृक्षया ॥३५॥ आगंत्र्यो योषितो यास्ता, आगच्छंतु मया सह । गोपूजावासरो मेऽद्य, तद्गमिष्यामि गोधनं ॥३६॥ सर्वेषां सा च सर्वासां विश्वासा-त्पादनाय गाः । अचितुं चंदनं लात्वा-गात्स्त्रीभिस्तत्र भूरिभिः ३७ एवं गाः पूजयंती सा, जगाम नंदमंदिरं । तत्र यशोदया सार्चि, पूजनात्पूजनं भवेत् ॥३८॥ स्वच्छश्रीवत्सनिर्गच्छ-दतुच्छच्छविराजितं । कृष्णं कायं द्विधाप्येषा, पुंडरीकाक्षमैक्षत ॥३९॥ शंखचक्रगदापाणि-मिंद्रनीलप्रभं सुतं । नंदस्वीक्रोडगं दृष्ट्वा, देवक्या व्यरमन्न दृग् ॥४०॥ खेलयंत्यंगजं बाल्ये, धन्या मत्तोऽप्यसौ वशा । यथा तथैधतां वात्र,मातामहनिवासवत् ।।४१॥ कुक्षिजस्तु ममैवायं, विकल्पानिति तन्वती । सुतास्यदर्शनात्प्राप-त्सा मुदं वचनातिगां ॥४२॥ तत्र पुत्रेक्षणेच्छाभि-गोपूजादंभतोऽनिशं । कुर्वत्यागमनं तस्या-जज्ञे गोपूजनं जने ॥४३॥