________________
૪૪
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કહ્યું :-મૃગાક્ષિ ! સાકર અને અમૃત કરતાં પણ અધિક તારા મીઠા વચનેાથી સયું, તું સ્પષ્ટ કહી દે ને ! પ્રિયે, પૃથ્વીની જેમ રત્નગર્ભા તા તુ' છે. તેા તારા સાતે પુત્રો જન્મતાની સાથે જ કસને આપી દેવા! ‘પતિનુ વચન ફેગટ ના થવુ' જોઇએ.’ એમ માનીને દેવકીએ પણ ક'સની વાત કબુલ રાખી. ખરેખર કુલીન સ્ત્રીએ પતિના માર્ગને અનુસરનારી હાય છે. दंपत्यार्निश्चलत्वं, तज्जानन् संतुष्टमानसः । विसृष्टो शौरिणा मद्य - शौंडः कंसोऽगमद् गृहं ॥७९ વસુદેવ અને દેવકીના નિણ યથી સંતુષ્ટ થયેલા અને નશામાં ચકચૂર બનેલા કંસે વસુદેવને વિદાય આપી અને વસુદેવ-દેવકી શૌય પુરમાં ગયા.
—
द्वादशयेोजनायामा, गर्जनेव पयोमुचः । प्रासरद्यतिना प्रोक्ता, वाग्जीवयशसो भुवि ॥८०॥ साधुवाचाममेाघां तां विष्वगाकर्ण्य दंपती । अमुष्णान्मायया कंस, आवामिति व्यषीदतां ॥ ८१ ॥
બાર યાજન દૂર રહેલી મેઘની ગના જેમ સાંભળાય છે તેમ જીવયશાને અતિમુક્ત મુનિએ કહેલી વાત ચારેખાજુ પ્રસરી ગઈ. વસુદેવ અને દેવકી પણ સાધુની અમોઘ વાણી સાંભળીને ખુખ દુ:ખી થઈ ગયા. ખરેખર 'સે આપણી સાથે ઠગાઈ કરી.
ફતથ નાનામા, મòિ દ્દેિ તદ્દામવત્ ।તય પુછ્યવતો માર્યાં, મુજતા વિષ્ઠાત્રી ૫૮૨૫ નવસ્ત્રૠતિષ્ઠા માવિ—જૂને વાસ્યેષિ તામિતિ । ચાળતિમુત્તેન, તપઃસંગાતઽધ્ધિના ૫૮૩।। अवन्ध्यां व्रतिनेा वाचं, जानती नैगमेषिणं । आराधयत्तपोभिः सा, निजसंतानभूतये ॥ ८४ ॥ प्रसन्नीभूततांस्तस्या, अवादीत्सोऽथ निर्जरः । तपोभिस्तेऽस्मि संतुष्टो, याचस्व धर्मिणीप्सितं ८५ सा प्रोचे यदि तुष्टोऽसि, शक्तिमान् हितचिंतकः । अपुत्रिण्यास्तदा पुत्रान् देहि मे त्वं प्रसादतः ८६
આ બાજુ ભલપુર નગરમાં નાગ નામના શ્રેષ્ઠિની સુલસા નામની શ્રાવિકા પત્ની હતી. તપેાલબ્ધિવાળા ચારણઋષિ એવા અતિમુક્ત મુનિએ સુલસાને બાલ્યાવસ્થામાં કહેલુ - તને ભવિષ્યમાં મરેલા પુત્રો જન્મશે. ' ઋષિની અમાઘવાણી જાણીને સુલસાએ પુત્રપ્રાપ્તિ માટે અઠ્ઠમના તપ કરી હિણીગમેષી દેવની આરાધના કરી. તેના તપના પ્રભાવથી પ્રસન્ન થયેલા હિરણીગમેષી દેવે સુલસાને કહ્યું :-સુલસા ! તારી ઈચ્છાનુસાર વરદાન માંગી લે, ’
પ્રસન્ન થયેલા આપ શક્તિશાળી અને મારા હિતચિંતક છે તે આપ કૃપા કરીને અપુત્રીયા એવી મને પુત્રો આપે।!
निंदुरेषेति विज्ञाया - पधिज्ञानधरः सुरः । जगादेति तपः शीलगुणरंजितमानसः ॥८७॥ त्वमसि श्राविका निंदुरतो, गर्भान् मृतांस्तव । अहं संचारयिष्पापि गर्भेषु देवकीस्त्रियः ॥ ८८ ॥ ये गर्भा देवकीदेव्याः कंसेन हंतुमर्थिताः । गर्भस्थांस्तांस्त्वदीयेऽहं, गर्भे क्षेप्स्याम्यसंशयं ॥ ८९ ॥