________________
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
पश्चिमायां दिशायां चे-दहा कदाचिदंशुमान् । उदियात्साधुवाक्यं न, तथापि विफलं भवेत् ॥५६॥ दध्यौ कंसेा मृतेर्भीता, यावत्कोऽपि न वेत्यदः । गर्भान् सप्ताप्यनुत्पन्नां - स्तावद्याचे स्वमित्रतः ५७ न मे दास्यत्यसौ गर्भान् देवक्य प्रार्तिता यदि । तदेापायं करिष्येऽहं परं जीवितरक्षणे ॥ ५८ ॥ ध्यात्वेत्युत्पिजलत्वं स, विभ्रच्चित्ते मुखेऽपि च । दर्शयन् वसुदेवाय, दूरादेव नमेा व्यधात् ॥५९॥
૪૨
‘સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે પરંતુ સાધુનું વચન નિષ્ફળ જતું નથી.' આ પ્રમાણે મરણના ભયથી ધ્રૂજી ગયેલા કંસ વિચારે છે :-જ્યાં સુધી આ વાત કેાઈ જાણતું નથી ત્યાં સુધીમાં મિત્ર પાસેથી દેવકીના સાતે ગાઁ માગી લ`! દેવકી કદાચ મારી માગણી સ્વીકારે નહી તે જીવનની રક્ષા માટે ખીજે કોઈ ઉપાય વિચારીશ.’ આ પ્રમાણે મનમાં કપટ ચેાજના વિચારી, ઉદાસીન બનેલા કંસે વસુદેવને આવતા જોઇને દૂરથી નમસ્કાર કર્યાં.
સમુર્લિંગમાોય, સશૌરિનાવો । મિત્રેશ સ્વરૂપ ,િ વદ્દ સ્ત્ય મુદ્દો મમ ॥ ૬૦ || मद्वचो वसुदेवोऽयं, प्रकरिष्यति वा न वा । एवं संकल्पनां मुक्त्वा, निःशंकं वद मे सुहृद् ॥ ६१ ॥ बहुधा वसुदेवेन. कंसस्येत्युदिते सति । विनयी प्रांजलिर्भूत्वा सोऽवक् स्नेहलया गिरा ॥६२॥ केवलं त्वं न मे मित्रं, आता माता पिता प्रभुः । ऋद्धिर्वृद्धिर्विधाता च त्वत्तः परो न कोऽपि मे ६३ त्रिखंडभरताधीशाज्जरासंधात्त्वयैव भो । वल्लभादापिता, जीवयशा जीवयशा मम ॥ ६४ ॥ कंसेन हृदि दुष्टेन, मृष्टवाचेति जल्पिता । निजार्थे हि न को भावी सृष्टावाचादिजल्पकः ।। ६५ ।। अद्य यावन्मया मित्र ! कल्पद्रोस्तव संनिधेः । किमपि प्रार्थितं नास्त्यधुना दद्याब्रवीत्ततः ॥ ६६ ॥ प्रति तं वासुदेवाऽवग्, यद्वपुर्मे धनादि च । सर्वमपि त्वदायत्तं किमन्यस्य प्रयोजनं ॥६७॥
"
કસને ઉદાસીન ચહેરે જોઇને વસુદેવે કહ્યુ :-મિત્ર! કેમ આમ ? શુ થયું ? ઉદાસ થવાનું શું કારણ ? હું' તારા મિત્ર છુ' જે હેાય તે કહે! વસુદેવ મારૂ' વચન માનશે કે નહી' એવા સ’કલ્પ છોડી નિઃશક બની જે હાય તે કહે ! તારૂં ગમે તે કામ હશે તે હું કરી આપીશ.’આ પ્રમાણે વસુદેવની વાત સાંભળી એ હાથ જોડીને મધુર વચનથી કંસે કહ્યું :-સ્વામિન્, આપ ફક્ત મારા મિત્ર નથી પરંતુ માતા પિતા ખંધુ સ્વામિ અને સવે ઋદ્ધિ સિદ્ધિના દાતા છે ! તમારાથી અધિક મારે બીજું કાઈ નથી. આપે જ ત્રણખંડના અધિપતિ જરાસંધની વ્હાલસેાયી પુત્રી જીવયશા મને અપાવી છે. વધારે શું કહું? તમે જ મારા સર્વેસર્વા છે ! આપનાથી મારે શું છૂપાવવાનુંઢાય ? જે કાંઈ જોઇતું હશે તે આપની પાસે જ માગી લઈશ. કલ્પવૃક્ષ સમા આપની પાસે માગવાથી શું શું ના મળી શકે? આ જે કાંઈ છે તે બધુ આપનારા આપ જ છે.