________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર પૂછવા માટે જ આવ્યો છું. મહારાણીએ પણ કહ્યું -“સ્વામિન, આપણું ભાગ્ય સામે ચાલીને વસુદેવ આવ્યા છે, તે તેમને સન્માન પૂર્વક દેવકીને આપ !” રાણીના વચનથી રાજાએ બન્નેને બોલાવવા માટે મંત્રીશ્વરને મોકલ્યા. પ્રાયઃ પુરૂષ સ્ત્રીની વાતને અનુસરતા દેય છે. स्वसुतादित्सया शौरे, राज्ञापि स्वार्थसाधिना । तयोः सत्यापनारेभे, स्वार्थे यादरकृज्जनः ॥३६॥
હવે પિતાની પુત્રી આપવાની ઈચ્છાવાલા દેવકરાજે તે બનેને સારી રીતે સત્કાર કર્યો. સ્વાથી મનુષ્ય જ્યાંથી સ્વાર્થ સરે ત્યાં વધુ ઝુકતા હોય છે. नैमित्तिकानथाकार्य, मुहूर्त स्वामिनेक्षिते । देवक्या वसुदेवस्य, विवाहोऽभून्महोत्सवैः ॥३७॥ एकेन गोकुलेन स्याद्गवां दशसहस्रकं । सौरभेयीकुलान्येवं-विधानि दश यानि तु ॥३८॥ गोकुलानां पति तेषां, नदं यशोदया युतं । कोटिगोयुक्सुवर्णादि, देवकः शौरये ददौ ॥३९॥ अत्र मे तिष्ठतो माभू-द्विगानं श्वशुरौकसि । आसीजिगमिषुः शौरि-रादाय देवकी ततः ॥४०॥
તિષીએ આપેલા શુભમુહૂતે વસુદેવ અને દેવીને ઘણા ઠાઠથી વિવાહ-મહત્સવ કર્યો અને રાજાએ પુત્રીના કન્યાદાનમાં એક ગોકુલમાં દશ હજાર ગાયે હોય તેવા દશ ગોકુલ આપ્યાં. ગોકુલ સાચવવા માટે ગોવાળેમાં મુખ્ય નંદ અને યશોદા નામના પતિ-પત્નીને ગેકુલના અધિપતિ તરીકે આપ્યા. વળી વસુદેવને સુવર્ણ રત્ન હાથી ઘોડા આદિ કોડની સંખ્યામાં આપ્યું. आगातां मथुरां शौरि-कंसौ नंदसमन्वितौ । मित्रापणिग्रहावर्ष', कंसश्चक्रे निजे गृहे ॥४१॥
“સસરાને ત્યાં વધારે રહેવું સારું નહી,” એમ વિચારી વસુદેવે દેવકરાજની રજા મેળવી દેવકી વિગેરે પરિવાર સાથે મથુરા તરફ પ્રયાણ કર્યું. पूर्व जनकदुःखेन, समादत्तव्रतो मुनिः, । कंसानुजोऽतिमुक्तोऽगा-त्पारणे कंससमनि ॥४२॥
કેસે વસુદેવ-દેવકીને પોતાના ત્યાં લઈ જઈ હર્ષ પૂર્વકફરીથી પાણિગ્રહણ મહત્સવ ઉજળ્યો. પૂર્વે પિતાને (ઉગ્રસેનના) દુખથી દુખી થઈને દીક્ષિત બનેલા અતિમુક્ત મુનિ માસક્ષમણના પારણે કંસને ત્યાં વહેરવા માટે પધાર્યા. वर्षाकाले यथा नद्यो, मदकाले मतंगजाः । यवना मद्यपानेषु, विवाहे स्युस्तथांगनाः ॥४३॥
વર્ષાકાળમાં નદીઓ, મદકાળમાં હાથીઓ અને મદ્યપાનમાં જેમ યવને ઉન્મત્ત બને છે, તેમ સ્ત્રીઓ વિવાહ આદિ પ્રસ ગેમાં મદોન્મત્ત બનતી હોય છે. तथा द्वेधापि सौवस्य, भर्तुर्मानेन मानिनी । कंससीमंतिनी जीव-यशा अस्ति मदोद्धता ॥४४॥ तदा कंसनिशांते स्व–पारणायागतस्य तु । सा तपःकृशदेहस्या-तिमुक्तस्य गलेऽलगत् ॥४५॥