________________
૨૭૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
નામ મધુ અને બીજાનું નામ કૈટભ રાખ્યું. અનુક્રમે વધતા યુવાવસ્થામાં આવ્યા ત્યારે બંને ને સુંદર રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. સાંસારિક સુખ ભોગવતાં તે બંને વાસુદેવ અને બલદેવની જેમ શોભી રહ્યા. એકદિવસ રાજાએ પોતાના પુત્રોનું પરાક્રમ અને કલાચાતુર્ય જોયું. તે જોઈને આનંદિત થયેલ વિચારવા લાગે મનુષ્યભવ, ઉત્તમ જાતિ, શુદ્ધ કુળ, શ્રેષ્ઠ કલાઓ, હાથી, ઘેડા આદિ અનર્ગલ દ્રવ્ય, વિનયી પુત્રો, રૂપ અને ગુણવતી ભાર્યા, સ્નેહાલ બંધુઓ, તેમજ કાર્યનિષ્ઠ વફાદાર સેવક વર્ગ, આ બધું આ સંસારમાં પુણ્યશાલી મનુષ્યોને મળે છે. પૂર્વ પુણ્યના પ્રભાવથી મને તે બધી સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેથી હું પાપને ક્ષય કરનાર એવા પુણ્યનું સર્જન કરૂં, જેથી મને અનુક્રમે શાશ્વત સુખ આપનાર મોક્ષનો યેગ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે વિચારીને રાજાએ મધુને રાજ્ય અને કૈટભને યુવરાજ પદવી આપી. સેંકડો રાજકુમાર તેમજ એકહજાર સ્ત્રીઓની સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. સંયમકર્મની ઉત્કૃષ્ટ આરાધના કરી તેઓ મોક્ષસુખ પામ્યા. “ખરે. જે કોઈ પુરૂષ સાધના માટે પ્રયત્ન કરે છે તેને પ્રાયઃ સફલતા મલે છે.” મધુ અને કૈટભ પિતાની નીતિને અનુસરીને કાયપૂર્વક રાજ્યનું પાલન કરતા હતા. તેથી સંતોષ પામેલા પ્રજાજનો પિતાને (પૂર્વ રાજાને) યાદ કરતા નહોતા.' ભીમ અને કાંત ગુણથી રાજ્યનું પાલન કરતા મધુ ' રાજાના શરણે શત્રુઓ આવ્યા અને મિત્રરાજાઓમાં મૈત્રી ગાઢ બની. .
भूयः पुरुषपूर्णायां. सभायामन्यदा स्थितः । भूपतिनगरे कोला--हलं शुश्राव पुष्कलं ॥१८॥ तं श्रुत्वा पार्थिवः प्राह, प्रतीहारान् धतायुधान् । किमेतदश्रुतं पूर्व, मदीये श्रूयते पुरे ॥१९॥ विनयेन प्रतीहारा, - अभ्यधुर्धरणीधवं । स्वामिन्नस्ति नृपो. भीमो, नाम्ना दुर्गबलोत्कटः ॥२०॥ स.हि प्रचुरया धाटया, देशानू ग्रामान पुराणि च।सार्थान् धृतप्रभुतार्थान , निःशंको हृदि लुटति।२१॥
स समेतोऽस्त्ययोध्यायाः, समीपे करुणोज्झितः।हरतेऽसौ पुरोपांते, चरतश्चापि चतुष्पदान ॥२२॥ । तेन सर्वोऽन्ययं लोको, नागरीयो भय द्रुतः। बहुकोलाहलारावं, कुरुते हृदि विह्वलः ॥२३॥
इति श्रुत्वा कुलामात्यान , जगाद जगतीपतिः । ललाटे भृकुटि कृत्वा, कथं रे ज्ञापितं न मे ॥२४॥ १. तदावदनमात्यास्त, नाथ त्वमसि बालकः । ततो न प्रोक्तमस्मामिः, पालनीयो.हि सांप्रतं ॥२५॥
राजोचे बलिनो नागाः, श्वापदा अपरेऽपि च । तावद्गति यावन्न, तत्रायाति हरेः शिशुः ॥२६॥ सिंहवाले समेते तु, सर्वेऽपि यांति दूरतः । युष्माभिर्ने ति किं लोके, किंवदंती पुरा श्रुता ॥२७॥ भी मभूपालनागस्य, पुरः केसरिबालकं । यूयं. मामपि. जानीत, दुधानं शैशवं तनौ ॥२८॥ प्रतिज्ञाय तथा यूयं, मेलयतातुलं बलं । स्वयमेव यथा गत्वा, बंभज्येऽहं च तत्पुरं ॥२९॥ प्रमाणमेव भूपस्य, वचनं क्रियतेऽधुना । इति तद्वचसामात्यै-मेंलितं. कटकं महत् ॥३०॥ સરાશો ના મત્તા, ક્ષાર્થ તુરંધામશરી: ચંદ્રના વર, વોશિશ પાતા: રૂા