________________
સગ -૨
यावदुद्घाटिता गेहे, समानीय निरीक्षितुं । तावदेवकुमाराभं, बालकं दृष्टवानहं ॥६२॥ श्रीउग्रसेनधारिण्यो-नामधेयांकिता तथा । पत्रिका मुद्रिका तत्र, विलोकिता मया मुंदा ॥६३॥ सैषेति कथयित्वासौ, सुभद्रः क्रयविक्रयी । राज्ञे समर्पयामास, जातिज्ञानाय तवयीं ॥६४॥ दोहदस्यानुमावेन, माभूत्तातविघातकः । सपत्रमुद्रिकः क्षिप्त्वा, पेटायां वाहितोऽस्त्ययं ॥६५॥ पत्रिकालिखितं सर्व, वाचयित्वा महीभुजा। उग्रसेनांगजोऽस्त्येष, नान्यस्येति विनिश्चितं ॥६६॥ अन्यथान्यस्य नो वीर्य, संभवेदीदृशं तनौ । तातवीर्यानुसारेण, प्रायो वीर्य हि नन्दने ॥६७॥ दोहदाद्विदितोत्पात-मीतया निजभर्तरि । धारिण्या सर्वमप्येतत् , कंसे संभाव्यते कृतं ॥६८॥
કંસના જીવનને સાંભળવા માટે એકકાન બનેલા રાજાને સુભદ્ર કહે છે –“સ્વામિન્ , એક વખત સવારે શૌચ માટે હું યમુના નદીના કિનારે ગયેલો. ત્યાં દૂરથી પ્રવાહમાં તણાતી કાંસાની પેટી જઈ તરત જ પેટીને ઘરે લઈ ગય! ઉઘાડીને જોયું તે તેમાં એક દેવકુમાર સરખે બાળક, ઉગ્રસેન અને ધારિણી નામની મુદ્રિકા (વીટી) અને એક પત્ર જે,” એમ કહીને મુદ્રિકા અને પત્ર રાજાને આપો કંસના કુળને જાણવા માટે પત્ર ખેલીને વાંચે! “દેહદના અનુભાવથી આ પુત્ર પિતાને ઘાતક ન બને ! એમ માનીને વટી અને પત્ર સહિત આ બાલકને પેટીમાં મૂકી નદીમાં વહેતે કરી દીધું છે.” આ પ્રમાણે પત્ર વાંચનથી સમુદ્રવિજયને નિશ્ચય થશે કે કેસ જરૂર ઉગ્રસેન રાજાનો જ પુત્ર છે. તે સિવાય આવું બળ બીજે કયાંય સંભવી શકે નહી. પ્રાયઃ પિતાના વીર્યને અનુસારી પુત્રમાં વીર્ય હોય છે. આથી નકકી થાય છે કે દોહદના અનુભાવથી આ પુત્ર પિતાના પતિને ઉપદ્રવ કરનારે થશે, તેમ સમજી ધારિણુએ ત્યાગી દીધો હશે!
આ પ્રમાણે “કસ ઉપ્રસેન રાજાને પુત્ર છે” એમ નક્કી થવાથી બંને ભાઈઓ ખૂશ થઈ ગયા. समुद्रविजयेशोऽथ, कंसेन बलिना समं । यात्वा सिंहरथं बद्धं, प्रददौ प्रतिविष्णवे ॥६९॥ स्वामिन् कंसो महायोद्धा, बोद्धा शास्त्राणि भूरिशः । बलेन कलया चाय, बहुभ्योऽपि विशिष्यते ॥७०॥ उग्रसेनसुतत्वेन, दधानेनाऽतिशूरतां । अनेनैव रणे जिग्ये, भूप सिंहरथा वयं ॥७१॥ कंसस्तुतिमिति श्रुस्वा, समुद्रविजयोदितां । अरासंधः सुसां तस्य, सममूद्दातमुत्तुकः ॥७३॥
હવે સમુદ્ર વિજય રાજાએ, બળવાન કંસની સાથે પ્રતિવાસુદેવ પાસે જઈને, બળવાન સિંહરથ જરાસંધને સુપ્રત કર્યો અને કહ્યું: “સ્વામિન, કંસ શસ્ત્ર અને શાસ્ત્રને જાણકાર બળવાન હૈદ્ધ છે, વળી બળ અને કળમાં સૌથી મોખરે છે. અત્યંત શૂરવીરતાને ધારણ કરનારા ઉગ્રસેન રાજાના પુત્ર કસે જ આ યુદ્ધમાં સિંહરથને પરાસ્ત કર્યો છે.