________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર षट्कर्णीभवनान्मंत्रो, मा भिनत्तु कदाचन । समुद्रविजयेनेति, भ्रातू रहसि भाषितं ॥५०॥ बंधा ! क्रोष्टकिसंज्ञेन, ज्ञानिना स्वनिमित्ततः । प्रोचे पूर्वजनुःपुण्या-न्ममायतिहितैषिणा ॥५१॥ जीवयशा इति ख्याता, जरासंधस्य या सुता । पितुभर्तृकुलोच्छेद-कारिणी सा कुलक्षणा ॥५२॥ स्वयानीतोऽस्त्ययं बध्ध्वा भूपः सिहरथाभिधः । तत्पारितोषिके तां ते, जरासंधः प्रदास्यति ॥५३॥ येन तेन प्रकारेणा-पायस्तत्काऽपि चिंत्यते । यथास्या विषकन्याया, निषेधः स्यात्दंतिकात् ॥५४॥
છ કાને ગયેલી વાત કયારેક પ્રજામાં પ્રસરી જતી હોય છે એમ માની સમુદ્રવિજય મહારાજે એકાંતમાં વસુદેવને બોલાવીને કહ્યું - આપણા પૂર્વજન્મના પુણ્યથી પ્રેરાઈને કોષ્ટકી નામના મહાન જ્યોતિષીએ ભવિષ્યમાં હિતકારી એવી વાત કરી છે કે જરાસંધની વયશા નામની પુત્રી, પિતા અને પતિના કુળનો નાશ કરનારી કુલક્ષણી છે. તે ભાઈ સિંહરથને બાંધીને તું લાવ્યો છે તેને પારિતોષિક તરીકે તને જરાસંધ તેની પુત્રીને આપવાનું કહેશે તો એ વિષકન્યાનો નિષેધ કઈ રીતે કરે? માટે કઈ ઉપાય વિચાર પડશે.” ततोऽवग्वसुदेवस्तं, स्वामिन् सिहरथं नृपं । अनैषीत्समरे बध्ध्वा, कंसः प्राज्यपराक्रमः ॥ ५५ ॥ ततस्तस्यैव सा कन्या, दीयता परितुष्टये । स्वीकृतवस्तुदानेन, जरासंधेन भूभृता ॥५६॥ नास्य वणिक्सुतत्वेन, मदीशस्तां निजांगजां । बलेन क्षत्रियत्वं च, दधतोऽस्यापि दास्यति ॥५७॥ तष देहात्समुत्पन्नः, पालिताऽस्त्यथवा सुप्तः। आकार्य शपथं दत्वा, पप्रच्छ वणिजं नृपः ॥५८॥ सेोऽप्याचख्यौ यदि स्वामिन् , सत्य त्वं मम पृच्छसि । आकर्णयास्य वृत्तांतं, त्वं यथार्थमथादितः५९
ત્યારે વસુદેવે કહ્યું કે “સ્વામિન ! યુદ્ધભૂમિમાં સિંહ રથને બાંધીને લાવનાર તે પરાક્રમી કંસ છે. માટે જરાસંધની ભેટ કંસને અપાવવાથી તે તેના સંતોષને માટે થશે. સમુદ્રવિજય કહેઃ “કંસ વણિકપુત્ર છે, એમ માની જરાસંધ પિતાની પુત્રી કદાચ તેને ના આપે તે!” વસુદેવ કહે કે “શુરવીરતામાં તો કંસ ક્ષત્રિય કરતા પણ અધિક બળ ધરાવે છે. તે કદાચ તે વણિકપુત્ર ના પણ હોય! માટે તેના પિતાને બેલાવીને પૂછી લઈએ !” આ પ્રમાણે બંને ભાઈઓએ મંત્રણા કરી કસના પિતા સુભદ્રાવણિકને બેલાવ્યો! સમુદ્રવિજયરાજાએ તેને પૂછયું સોગંદપૂર્વક સાચુ કહેજે કે તું કસને જન્મદાતા પિતા છે કે પાલક પિતા?’ ત્યારે સુભદ્રે કહ્યું કે સ્વામિન્ ! આપ મને પૂછે છો તે હું કંસના જીવનની સત્ય હકીક્ત શરૂઆતથી કહું છું. कसे स्वरूपमात्मीयं, श्रोतुकाम इव स्थिते । स वणिकथयामास, वृत्तांतं वसुधेशितुः ॥६० ॥ कालंद्यां वहमानागा-स्पेटा कांस्यमयी रयात् । गतेन तत्र शौचार्थ प्रात:क्ष्याददे मया ॥६१ ।।