________________
શાંમ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अहोरात्र' च भूयिष्ट-सुखोचितशरीरयोः । रे सुतौं युवयोरीह - ग्वावस्था समजायत ॥ १३॥ विलापं विविधैर्वाक्यैः, कुर्वाणौ पितरावथ । मुनिं नंतुमिव क्षोण्यां दुःखेनालुटतांतमां ॥१४॥
૨૪૬
ધર્મ રક્ષતિ રક્ષિતઃ' એ ન્યાયે ક્ષેત્રપાલ મુનિનું રક્ષણ કરવા માટે ઉદ્યત થયા. ઉઘાડી તલવારે મુનિની હત્યા કરવાના દુષ્ટ આશયવાળા બંનેને જોઈને યક્ષ ક્રોધાતુર બની ગયા. ખરેખર, જેવુ દૃશ્ય એવામાં આવે તેવા પ્રકારના સ્વભાવ પ્રાયઃ અને છે. ગુસ્સામાં હાવા છતાં પણ યક્ષ, મુનિ અને બ્રાહ્મણના ગુણ દોષના વમ કરે છે :-‘સુનિ વૈરથી રહિત પ્રશાંત છે. જ્યારે આ અને બ્રાહ્મણેા વૈરને વધારનારા કાધી છે. મુનિ-સૂક્ષ્મ બાદર આદિ સમસ્ત જીવરાશિને અભય આપનારા અને રાગદ્વેષથી રહિત છે, મોટાં પાંચ અસત્ય તા કયારે પણ ખાલે નહી, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં નાનું પણ અસત્ય કદાપિ મેલે નહી. વળી, પાતાના માચારની વિશુદ્ધિ, માટે સચિત્ત (જીવ સહિત) કે અચિત્ત (જીવ રહિત) ચાડુ` કે ઘણું તેના માલિકની રજા સિવાય ક્યારે પણ ગ્રહણ કરે નહી. રૂપ લાવણ્યમાં રભા સમાન એવી પણ સ્ત્રીની સામે રાગબુદ્ધિથી કદાપિ નેતા નથી. હાથી,ઘેાડા,રથ,પાયદળ, સુવર્ણ, રૂપુ, હીરા, માણેક, માતી આદિ કોઈ પણ વસ્તુ પાતે રાખે નહી, અને તેના ઉપર મમત્વ ધરતા નથી. અત્યંત ક્ષુધાતુર હાવા છતાં રાત્રિમાં કયારે પણ આહાર કરતા નથી. તૃષા મરણુપ્રાયઃ થવા છતાં રાત્રિમાં પાણી પીતા નથી, આ પ્રમાણે પાંચ મહા વ્રતધારી, ગુણના ભ'ડાર એવા મુનિને આ દુષ્ટો મારવા માટે તૈયાર થયા છે, તેા મારે તેને શિક્ષા કરવી પડશે. આ દુરાત્માએને જે હમણાં હું મારી નાખું' તે। મુનિએ માર્યાં હશે? તેવી મુનિની નિંદા થશે. તેથી આ પાપીઓની તર્જના કરીને હમણાં જેમ છે તેમ રાખુ તા લેાકેાને તેઓના દુષ્ટ ચરિત્રની જાણ થશે. પ્રભાતે લેાકેાને એ બંનેના કુક ને બતાવીને પછીથી તે પાપીઓને હણીશ' આ પ્રમાણે વિચારી યક્ષે શસ્ત્ર ઉગામેલા તેઓના બંને હાથને પોતાની શક્તિથી થંભાવી દીધા, પ્રભાતે નગરવાસીએ પેાતાતાના કાર્યાં પતાવી મુનિ ભગવાને નમસ્કાર કરવા માટે જાય છે, ત્યાં તે એ બ્રાહ્મણાને હાથમાં શસ્ત્ર ઉગામી સ્ત`ભિત થયેલા જોયા. લેકે કલ્પના કરવા લાગ્યાઃ-સાધુઓ ઉપર કોઇ દુષ્ટો ઉપદ્રવ ના કરે તે માટે આ અને અ ંગરક્ષક થઈને રહ્યા નહી હોય ? અન્યથા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા મહાત્મા પાસે આ રીતે કેમ ઊભા રહે ? અથવા સાધુની સેવા કરવાની ઇચ્છાથી આવ્યા હશે ? દયાળુ એવા આ મુનિની પાસે મેાક્ષની યાચના કરતા હાય તેમ ખગ (તલવાર)ના મ્હાને જાણે ચામર વીંજતા નહી હોય ? આ પ્રમાણે જુદી જુદી કલ્પના કરતા લોકોએ નજીકમાં આવીને જોયું તા અગ્નિભૂતિ વાયુભૂતિ ને બ્રાહ્મણેાને ઉઘાડી તલવારે ઊભેલા જોઇને લેાકેા ભયભીત બની ગયા. અરે, આ તેા બે ભાઈઆ મુનિની હત્યા કરવા આવ્યા લાગે છે. છકાયજીવની રક્ષા કરનાર, શત્રુ મિત્ર પ્રત્યે સમભાવ રાખનાર આવા ગુણવાન મહાત્માની હત્યા
કરવા માટ