________________
શાંખ-પ્રદ્યુમ્ન ત્રિ
ચલિત જોઈને વધારે ક્રોધાયમાન થઇને ઓલ્યા રે શઠ, ધૂત, અમારૂં અપમાન કરીને હવે મૌન લઈને બેઠો છે? પરંતુ તને જ નહી કરીએ. અપમાનનું ફુલ ચાખવા માટે તૈયાર થઈ જા.' આ પ્રમાણે કહી નાના ભાઇ મારા ભાઈને કહે છે બધુ, તમે મોટા છે તે પહેલે। પ્રહાર તમે કરે.’ ત્યારે અગ્નિભૂતિ કહે કે ‘નહી, પહેલેા પ્રહાર હું નહી કરૂં, કારણ કે શાસ્ત્રમાં યતિ હત્યાનું પાપ ભયકર કહ્યું છે. મારા પ્રહારથી આ સાધુ મરી જાય તે બધું પાપ મને લાગે.’ વાયુભૂતિ કહે કેઃ તા પહેલા પ્રહાર હું પણ નહીં કરૂં. મુનિ હત્યાનું બધુ પાપ મને લાગે.' આ પ્રમાણે શાસ્ત્રના અભ્યાસી હાવાથી વિવાદ કરતા એક નિશ્ચય ઉપર આવ્યા :–‘આપણે અને એકી સાથે પ્રહાર કરીએ તે અડધું અડધુ પાપ બંનેને ફાળે જાય, કહ્યું છે કે પંડિત દુશ્મન સારા પર`તુ હિતસ્ત્રી એવા, પણ ભૂખ મિત્ર સારા નહી. આ પ્રમાણે વિચારી બંને ભાઇઓએ હાથમાં તલવારા ઊંચી કરી તેટલામાં મુનિના પુણ્યપ્રભાવે ત્યાં રહેલા ક્ષેત્રદેવ આવ્યે.
२४४
तत्र तेन समेतेन, ददृशाते दृशा भृशं । समुद्घाटितखङ्गौ स -- शरौ दुष्टाशयौ द्विजौ ॥ ६७ ॥ तौ समालोक्य यक्षोsपि बभूव क्रोधपूरितः । यादृशो दृश्यते प्रायः, स्वभावोऽपि हि तादृशः६८॥ विचारः कोपयोगेऽपि, तदगुणागुणयोः कृतः । मुनिर्वैरविनिर्मुक्तो विप्रौ तु वैरवर्द्धकौ ॥६९॥ सूक्ष्मस्य बादरस्यापि, रागद्वेषकृतोपि च । समस्तस्यापि जीवस्या - भयदानप्रदायकः ॥७०॥ लघूनामप्यसत्यानां पञ्चानां महातामपि । प्रौढेऽपि कारणे जाते, वदेदेष कदापि न ॥ ७१ ॥ सच्चितं वा ह्यचित्तं वा, प्रभूतमथवा तनु । अदत्तं नैष गृह्णाति, निजाचारविशुद्धये ॥७२॥ या रूपेणाप्सरायंते, लावण्योपचिताः स्त्रियः । नेक्ष्यतेऽभिमुखं तासां रागबुद्धचा मनागपि ॥ ७३ ॥ द्विरेदेषु तु रंगेषु, रथेषु च पदातिषु । जातरूपेषु रूप्येषु, ममत्वं नास्य विद्यते ॥७४॥ बुभुक्षितोऽपि नाहार - माहरेन्निशि सर्वथा । मरणांते ऽपि नो नीरं, पिपासितोऽपि संपिबेत् ॥ ७५ ॥ महाव्रतयुतस्यापि, मरणार्थे मुनेर्यदि । समायाताविमौ दुष्टौ शिक्ष्यामि च तर्ह्यम् ॥७६॥ संप्रत्येव हनिष्यामि दुरात्मानाविमौ द्विजौ । मुनिनां निहतावेता - विति निंदा भविष्यति ॥७७॥ यद्यमू तर्जयित्यैव, मुंचामि पापिनाविमौ । विज्ञास्यति कथं लोका, दुश्चेष्टामेतयोस्तदा ॥७८॥ दर्शयित्वा प्रगे नृणां घोरं स्वरूपमेतयोः । पश्चादहं हनिष्यामि, क्रूरकर्मकराविमौ ॥ ७९ ॥ ध्यात्वेति तेन यक्षेण, स्तंभितौ तावुभावपि । धृतास्त्रौ बद्धहस्ताभौ, मंतुमत्तस्करोपमौ ॥८०॥ अथ प्रातः समायाता, जनास्तमभिवंदितुं । मुनिं नत्वान्यकार्याणि कार्याणि हि विवेकिभिः॥८१॥ साधोरुपरि माकार्षी— कोऽपि दुष्टं मनो जनः । इत्यंगरक्षकौ मर्त्या — विवैतौ किं स्थितावुभौं ८२ कायोत्सर्गस्थिते साधा — वावाभ्यां स्थीयते कथं । इतीवोर्ध्व स्थितावेतौं, साधुसेवाचिकीर्षया ८३ दीयतामावयोर्मोक्षः, कृपालो त्वयका मुने । इतीव खड्गदंभेन तौ वीजयतश्चामरौ ॥ ८४ ॥