________________
૨૩૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
માટે સમર્થ નથી. તેને કોઈ પુરાણે સંદેહ હોય તે વિતંડાવાદને મૂકીને અમને પૂછ. તેને તત્કાલ અમે જવાબ આપીશું, બાકી બેટી બડાઈએ હાંકવાની મૂકી દે.” મુનિએ કહ્યું -
અરે બ્રાહ્મણો,મિથ્યાભિમાન શા માટે કરે છે ? મારા એક પણ પ્રશ્નનો જવાબ આપવાની તમારી શક્તિ નથી માટે તમારા દિલમાં કંઈ સંદેહ હોય તો ખૂશીથી મને પૂછી શકે છે. અને હા, મારી સાથે વાદ-વિવાદ જ કરે છે તે આ બધાની સાક્ષીએ કંઈને કંઈ શરત રાખવી જોઈએ. જે કે મુમુક્ષુ સાધુઓને સાક્ષી કે શરતની કંઈ જરૂર હોતી નથી, કારણ કે સાધુઓ તો આત્મકલ્યાણમાં જ રક્ત હોય છે, પરંતુ તમારા જેવા કદાગ્રહીઓ માટે શરતની જરૂર ખરી, માટે વિચાર કરી જુઓ.” મુનિના વચન સાંભળી તે બંને વિચારે છે- “બરાબર વેતાંબરીએ વિશ્વાસપાત્ર નથી. ઠગારા એવા તે લોકોને બોલીને ફરી જતાં વાર લાગે નહી. માટે તેણે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. આ બધા નગરવાસીઓની સમક્ષ શરત ગૂંકીએ !' આ પ્રમાણે વિચારી તે બે ભાઈઓ મુનિને કહે છે – હે મુનિ, જે તું હારી જાય તે તારા ગુરૂની સાથે તારો તિરસ્કાર કરીને આ નગરમાંથી તમને બૂરા હાલે હાંકી કાઢીશું. અને જે અમે હારીશું તે ભલે અમે બ્રાહ્મણ હોવા છતાં પણ તારા શિષ્ય બની જઈશું અર્થાત્ જૈન દીક્ષા લઈશું. બેલ છે કબુલ ?” સાગરસમા ગભીર બુદ્ધિનિધાન વિશિષ્ટજ્ઞાની સત્યકિ મુનિએ તે બંનેના વચનને સ્વીકાર કર્યો. તેઓએ પણ નગરવાસી સમક્ષ શરતને સ્વીકાર કર્યો, उभाभ्यामपि कृत्वेति पणं तावाहतुर्द्विजौ । अथ त्वं पृच्छ भो साधो, त्वदिष्टं प्रश्नमावयोः ॥१५॥ साधुना भाषितं पूर्व, प्रश्नं पृच्छामि भो द्विजौ । ओमित्यभिहितं ताभ्यां स्वोत्कर्षाच्चित्तकल्पितात् ततो वाचंयमोऽप्यूचे. निश्चेतुं पुरतो नृणां । आवयोर्हि विवादेऽत्र, भवंत एव साक्षिणः ॥१७॥ पुरैव पण एताभ्यां, कृतोऽस्ति भवतां पुरः । तस्य निर्मित्यनिर्मित्यो-यूयमेव सभासदः१८। कथयित्वेति निश्चित्य, पौराणां पुरतो भृशं । साधुकालिकज्ञान-विचक्षणोऽभ्यधत्तम।।१९।। यदि ब्रुथो द्विजौ तर्हि, लोके पंडितमानिनौ । युवां कुतः समायतौ, पृच्छामि युवयोः पुरः।२०॥ तदोक्तं किमिदं पृष्टं, ज्ञातचरं समेष्वपि । शालिग्रामात्समायातौ, नैतावदपि बुध्यते ॥२१॥ ताभ्यामित्युदिते साधु-वदन्मृष्टभाषया । निवेदितं युवाम्यां यत, तत्तु सत्यं द्विजोत्तमौ।।२२॥ परं मम मनःप्रश्न-भावो गूढप्रभावकः । युवाभ्यामपि दक्षाभ्यां, सर्वथा नावसीयते ॥२३॥ लोकरूढेरहमपि, जानाम्यकथितामपि । अग्निलाकुक्षिसंभूतौ, सोमदेवद्विजात्मजौ ॥२४॥ अग्निभूतिवायुभूती, नाम्ना द्वावपि वांधवौ । वर्तेथे हृद्यविद्याढयौ, शालिग्रामनिवासिनौ ॥२५॥ मया पृष्टं परं तत्व-ज्ञानं हि युवयोः पुरः । तत्त्वज्ञाता जनो लोके, प्रोच्यते विदुषां वरः २६ तत्वज्ञानेन मोक्षः स्या-त्तत्वज्ञानान्महोदयः । तत्वज्ञानार्जने तस्मा-त्कर्तव्यो युद्यमो जनैः२७