________________
સગ૬
૨૩૩
अध्येतृभ्यामपि चतुर्वेदान् शास्त्राणि भूरिशः । तत्वज्ञानस्य लेशोऽपि, युवाभ्यां नावगम्यते२८ यदैकशो मया पृष्टं, गदितुं तन्न शक्यते । प्रश्नस्यान्यस्य निर्वाहः, किं भवद्भ्यां भविष्यति॥२९॥ इत्युक्ते मुनिना तेना-जल्पतां तौ रुषारुणौ । रे मूर्ख यत्त्वया पृष्ट-मावाभ्यामुक्तमेव तत्।।३०॥ वेदान्यशास्त्रपठने, वर्तमानः सुधीरिव । ज्ञापयितुं स्वपांडित्यं, लोकेषु किं प्रजल्पसि ॥३१॥ मुनिः प्रोचे कुधीध्माती, माभूतं वेदवेदिनौ । पृष्टं मया समायातौ, युवां कुतो भवादिह॥३२॥ मुनिनोक्तमिति श्रुत्वा, हसंतावाहतुर्द्विजौ । अयं पृष्टा महान् यस्तु, स्वरूपं तस्य पृच्छति ॥३३॥ भवांतरस्वरूपस्य, वेत्ता कोऽप्यस्ति भूतले । अस्य बुद्धिपरिभ्रंशो-ऽथवा किं ग्रथिलोऽस्त्ययं।३४ इत्युक्ते वेदगर्भाभ्यां, सर्वेऽप्यज्ञानिनो नराः । हस्ततालं ददानाच, सशब्दं जहसुभृशं ॥३५॥ तेष्वेके पंडितप्रज्ञा, अब्रुवंस्तत्वबुद्धयः । मूर्खा अज्ञानतो यूयं, किं हसथाऽधमा इव ॥३६॥ अस्यैव पृच्छयतां किं त्वं, गतजन्मस्वरूपकं । वचोमात्रेण तत्वज्ञ सम्यग् जानासि हे! मुने!॥३७॥ सत्यं चेति वचस्तेषां, स्वीकृत्य सकला अपि । स्वस्वतर्कणया प्राक्षुः, पौरा वक्त्रविकारिणः॥३८॥ स्वकीयमानरक्षायै, विशेषेण द्विजन्मजौ । उपहास्यं प्रकुर्वाणा-वपृच्छता मदोत्कटौ ॥३९॥ यदि वेत्सि स्वकीयं वा, परकीयं भवांतरं । अहि वहि तदा शीघ्रं, स्वविद्वत्त्वं प्रदर्शय ॥४०॥
આ પ્રમાણે પરસ્પર શરત મંજુર કરીને અગ્નિભૂતિ-વાયુભૂતિએ મુનિને કહ્યું:- હે સાધુ, તને જે ઈષ્ટ હોય તે પ્રશ્ન અમને પૂછ.' સાધુએ કહ્યું-ડીક ત્યારે, હું તમને બંનેને પ્રથમ પ્રશ્ન કરીશ.” પિતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ મૂકીને તેઓ એ સ્વીકાર કર્યો. હવે મુનિ કહે છે કે “જુઓ ભાઈ, આપણું બનેના વિવાદમાં આ નગરવાસીઓ સાક્ષીરૂપ છે. અને તમે જે શરત મૂકી તે આ સભાસદની સમક્ષ નિશ્ચિત છે. આ પ્રમાણે નગરવાસીઓને સાક્ષી રાખીને ત્રિકાળજ્ઞાની વિચક્ષણ એવા મુનિવરે પિતાને પડિત માનનારા તે બંનેને પ્રશ્ન કર્યો હું તમને પૂછું છું કે તમે ક્યાંથી આવ્યા છે?’ મુનિને પ્રશ્ન સાંભળી તે બંને બોલ્યા “અરે અબુધ, તને એટલી પણ ખબર નથી કે અમે કયાંથી આવ્યા છીએ? સૌ કોઈ જાણે છે કે અમે શાલિગ્રામથી આવ્યા છીએ. આ તે કંઈ તારો પ્રશ્ન છે?” ત્યારે મુનિએ મધુરવચનથી કહ્યું: હે દ્વિજોત્તમ, હું તમને સાચે જ પૂછું છું કે તમે કયાંથી આવ્યા છે ! મારા પ્રશ્નને ગૂઢાર્થ તમે પડિત હોવા છતાં સમજી શકતા નથી, લેક વ્યવહારથી હું પણ જાણું છું કે તમે શાલિગ્રામના રહેવાસી છે અને સોમદેવ અને અગ્નિલા નામના માતાપિતાના અગ્નિભૂતિ મને વાયુભૂતિ નામના પુત્ર છે પરંતુ મારો પ્રશ્ન તો તાત્વિક છે. તે વિજ્ઞાનને જાણે એ જ કેમાં શ્રેષ્ઠ પંડિત નરીકે પંકાય છે. તમે ચારે વેદ અને ચૌદવિદ્યાના પારંગત હોવા છતાં મને લાગે છે કે તમને લેશમાત્ર પણ તત્ત્વજ્ઞાનનો બોધ નથી. મારા આ સામાન્ય
હo.