________________
सग-१
૨૨૩
થશે. કૃષ્ણના રાજ્યથી પણ અધિકતર નગરવાસી નરનારીઓના મન આનંદિત બનશે. પતિના આગમનથી જેમ સ્ત્રી રૂપવતી, ચાતુર્યવંતી અને ધનાઢયા બને છે તેમ પ્રદ્યુમ્નના આગમનથી દ્વારિકા રૂપવતી, ચાતુર્યવંતી અને ધનાલ્યા બનશે. જડ અને ચેતન-સરળાયે પદાર્થો પિતાની દુર્બળતાને ત્યાગ કરી સુભગતાને ધારણ કરશે. આવા પ્રકારના પુણ્યશાળી પ્રદ્યુમ્નકુમારની ભાળ મેળવવા માટે કૃષ્ણના સ્નેહથી પ્રેરાઈને અહીં નારદ આવ્યા છે. हर्षाहर्षकरं तस्य, श्रुत्वा स्वरूपमद्भुतं । प्रजजल्प जिनाधीशं, सार्वभौमः सविस्मयः ॥७॥ त्वया प्रोक्तं समासेना-कणितं तन्मया विभो ! । विस्तरेण प्रजल्पास्य, स्वरूपं पूर्वजन्मनः ॥८॥ ईदृग्भाग्योदयस्तस्या-बाल्यादप्यभवत्कथं । कथं वा तेन देवेन, सार्ध वैरं दुरासदं ॥९॥
હર્ષ અને વિષાદ કરનારું પ્રદ્યુમ્નનું અદ્ભુત સ્વરૂપ સાંભળીને વિમય પામેલાં ચક્રવર્તીએ ભગવાન સિમંધરસ્વામીને પૂછયું : ભગવન, આપે સંક્ષેપથી પ્રદ્યુમ્નનું સ્વરૂપ મને બતાવ્યું, હવે તેના પૂર્વજન્મનું વિસ્તૃત સ્વરૂપ સમજાવવા કૃપા કરો.
ભગવન, મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે આવા પ્રકારના ભાગ્યશાળી બાળકને જન્મતાની સાથે દેવની સાથે કેવી રીતે વૈર બંધાયું હશે? पनरप्यदिते सार्व-भौमेनेति मनीषिणा । जिनोऽवा नरदेव त्वं, यदिच्छसि तदा शृणु ॥१०॥ जंबूद्वीपे क्षितिख्याते, समाश्रिते सुपर्वभिः । पवित्रे भरतक्षेत्रे, देशोऽस्ति मगधाभिधः ॥११॥ शालिनिष्पत्ति यस्त्व-शालिलक्ष्मीश्च देशके । वशालिगीतगानेन, शालिग्रामोऽस्ति शोभनः ॥१२॥ ब्रह्मबीजप्रसूतोऽहं, जातियेष्टा ततो मम । वहन्निति स्मयं तत्र, सोमदेवोऽस्ति वाडवः ॥१३॥ अग्निलेत्यभिधानेन, प्रसिद्धा तस्य कामिनी । मानिनीमाननाशाय, रूपेण विधिना कृता ॥१४॥ भुंजानयोर्मुदा भोगा-ननल्पद्रव्यपूर्णयोः । कार्य हि कारणैः साध्यं, तद्भर्याधानमादधत् ॥१५॥ आधानसमये पूर्णे,सुषुवाते सुतौ तया । अग्निभूतिर्वायुभूति-रित्याख्या च कृता तयोः ॥१६॥ निर्गधानि प्रसूनानि, यथा किंशुकशाखिनां । न राजंते तथा विद्या-विहीनाः पूरुषा भुवि ॥१७॥ ध्यात्वेत्यध्यापनार्थ ता-वुपाध्यायसमीपके । विमुक्तौ तनयौ ताभ्यां, दूरामोच्यावपि क्षणं ॥१८॥ पूर्वजन्मैकसंस्कार-वशेनापठतां च तौ । बहून्यन्यानि शास्त्राणि, वेदान् विशेषतः पुनः॥१९॥ कन्ययो रुपवत्योश्च, द्विजातिजातयोस्तयोः । पितृभ्यां यौवने काले कारितं करपीडनं ॥२०॥ एकं रुपं द्वितीयं तु, प्रभूतद्रव्यगर्विता । ब्राह्मणेषु तृतीयं च वेदादिपारगामिता ॥२१॥ चतुर्थों भ्रातृसंयोगः, पंचमं यौवनं वरं । षष्टं ब्राह्मणजातिश्च, सप्तमं लोकमानिता ॥२२॥ एतेष्वपि पदार्थेषु, झेकोपि दुस्सहो भवेत् । किं पुनर्मिलिताः सप्त, न कस्य मदहेतवे ॥२३॥ ततस्तौ द्वौ मदोन्मत्तौ, गभीरवेदिनाविव । भ्रमंतावभिमानेन, सर्वत्र ग्राम इच्छया ॥२४॥